પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)

Janki varodariya
Janki varodariya @Janki17
શેર કરો

ઘટકો

  1. 1 નંગ કાચું પપૈયું
  2. ૨-૩ લીલા મરચા
  3. 1 ચમચીતેલ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1/2 ચમચી હળદર
  6. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પપૈયાની છાલ કાઢી ખમણી લેવું મરચા ટુકડા કરી લેવા

  2. 2

    એક કડાઈમાં તેલ મૂકી હિંગ નો વઘાર કરી મરચા વઘારવા

  3. 3

    ત્યારબાદ તેમાં પપૈયાની છીણ મીઠું અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરી ચડવા દેવું

  4. 4

    તૈયાર છે સંભારો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Janki varodariya
પર

ટિપ્પણીઓ

Similar Recipes