કાજુ પનીર મસાલા કરી (Kaju paneer masala curry Recipe in Gujarati)

કાજુ પનીર મસાલા કરી (Kaju paneer masala curry Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટા ડુંગળી મરચાં બધું સમારી લો હવે એક નોનસ્ટીક પેનમાં એક ચમચી તેલ લઈ અને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી ઉમેરી થોડીવાર સુધી સાંતળો
- 2
પછી તેમાં મરચાં લસણ આદું ઉમેરો સહેજ વાર પકાવો પછી તેમાં ટામેટાં ઉમેરી દો અને મીઠું ઉમેરી દો અને થોડીવાર સુધી સાંતળો
- 3
પછી તેને ઠંડુ થાય એટલે મિક્સરમાં ક્રશ કરી લો અને ગ્રેવી તૈયાર કરી લો અને એજ રીતે અડધાં કાજુ ને પણ ક્રશ કરી લો
- 4
એક કડાઈમાં તેલ લઇ તેને ગેસ ઉપર ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં ચપટી હિંગ ઉમેરીને તેમાં તૈયાર કરેલી ગ્રેવી ઉમેરી દો હવે આ ગ્રેવીમાં કાશ્મીરી લાલ મરચું પાઉડર કિચન મુજબ મીઠું ઉમેરી થોડીવાર પકાવો કાજુની પેસ્ટ પણ તેમાં ઉમેરી દો
- 5
હવે ગ્રેવી એકદમ સરસ પાકી જાય પછી તેમાં પનીરને ખમણીને ઉમેરો અને કાજુ પણ ઉમેરી દો પછી સહેજ વાર પકાવો પાકી છે એટલે ગેસ બંધ કરી દો
- 6
પછી તેમના ઉપરથી કોથમીર તળેલા કાજુ અને ખમણેલા પનીરથી ગાર્નિશિંગ કરો અને પછી તેને સર્વ કરો તૈયાર છે કાજુ પનીર કરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મસાલા કાજુ પનીર કરી (Masala Kaju Paneer Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory Arpita Kushal Thakkar -
-
-
-
-
-
-
-
-
-
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week5#post1#cashew કાજુ એ સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ પણ આજ કાલ તેનો સૌ થી વધુ ગ્રેવી માં ઉપયોગ થાય છે કાજુ ને ગ્રેવી માં ઉમેરવા થી ગ્રેવી એકદમ રીચ બને છે તો મે કાજુ સ્પેશિયલ સબ્જી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Darshna Mavadiya -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#paneerangara#restaurantstyle#cookpadgujarati Mamta Pandya -
-
-
-
કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_guj#PSRPunjabi Recipes Parul Patel -
પનીર ચીઝ બટર મસાલા (Paneer Cheese Butter Masala Recipe In Gujarati)
#ATW3#Week3#TheChefStory#Indian Crruy#PSR Vandna bosamiya -
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week1આ સબ્જી માં મે તળેલા કાજુ અને ખડા મસાલા નો યુઝ કર્યો છે. આ સબ્જી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. જો તેને થોડી સ્પાઇસી બનાવવામાં આવે તો વધારે ટેસ્ટી લાગે છે. ફ્રેન્ડસ આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો. Parul Patel -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2#cookpadmid_week_chellenge#શાક_અને_કરીશ_ચેલેન્જ#કાજુ_પનીર_મસાલા ( Kaju Paneer Masala Recipe in Gujarati )#restaurantstyle_recipe પંજાબી ફૂડ કોને ના ભાવે? નાના મોટા સૌનું ફેવરિટ ફૂડ એટલે પંજાબી ફૂડ. હું આજ તમારા માટે લાવી છું એકદમ ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી "કાજુ પનીર મસાલા". કાજુમાંથી બનતી સબ્જી લાજવાબ જ હોય છે. આપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે મેનુમાં એક પંજાબી શાક તો હોય જ અથવા તો રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ એક તો પંજાબી શાક મગાવીએ જ. બધા પંજાબી શાકમાંથી વધારે કોઈ શાક ખાવાની મજા આવતી હોય તો તે છે પનીરનું શાક. આપણે બધા પંજાબી સબ્જી ઘરે બનાવતા જ હોઈએ છે. પણ તો પણ બધા ને રેસ્ટોરન્ટ ની પંજાબી સબ્જી બહુ ભાવે. જે ક્રિમી હોય છે .બધા એમજ કહે કે ઘરે રેસ્ટોરન્ટ જેવી સબ્જી ના બને. એટલે આજે હું "કાજુ પનીર મસાલા" રેસીપી લાવી છું. જો તમે આ રીતે આ સબ્જી બનાવશો તો રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ આવશે. ઘર ના બધા ને બહુ ભાવશે અને વખાણ તો કરશે જ. જે લોકો એમ કેહતા હોય કે રેસ્ટોરન્ટ જેવી ના બને એના તો મ્હોં બંધ થઇ જશે. હા પણ મારી બતાવેલી રીત અને માપ પ્રમાણે કરશો તો. આ એકદમ સરળ અને જલ્દી ફટાફટ બની જાય એવી રીત છે. તો આજે જ બનાવો કાજુ પનીર મસાલા રેસીપી અને કરી દો બધા ને ખુશ. Daxa Parmar -
-
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
પંજાબી વાનગીઓ આપણને બધાને ભાવતી હોય છે તો રેસ્ટોરન્ટ જેવી જ સ્પાઈસી સબ્જી બની છે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો.#GA4#week1#punjabi Vaibhavi Kotak -
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_ Gujarati#PSRPunjabi Recipes Parul Patel -
-
પનીર ટિક્કા મખની (Paneer Tikka Makhani recipe in Gujarati)
#PSR#Thechefstory#ATW3#cookpadgujrati Harsha Solanki
More Recipes
ટિપ્પણીઓ (4)