રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

4 વ્યક્તિ
  1. 1પેકેટ કડક ટોસ્ટ
  2. 2બાફેલા બટાકા
  3. 1બાઉલ મસાલા શીંગ
  4. 1બાઉલ ખજૂર આમલીની ચટણી
  5. 1/2બાઉલ લસણની ચટણી
  6. 1/2બાઉલ કોથમીરની ચટણી
  7. 1ઝીણી સમારેલી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બાફેલા બટાકા ની સ્લાઈસ કરી તેના ઉપર મીઠું મરચું ભભરાવી દો.

  2. 2

    ગોળ ટોસ્ટ ને વચ્ચેથી કટ કરી લો

  3. 3

    ટોસ્ટ ને ગળી ચટણી માં બોળી એક ડિશમાં ગોઠવી દો. તેના ઉપર બટેટાની સ્લાઈસ મૂકો. તેના ઉપર ફરી થોડી ગળી ચટણી, લસણની ચટણી અને કોથમીરની ચટણી ઉમેરો. તેના ઉપર ઝીણી સમારેલી ડુંગળી અને મસાલા શીંગ ભભરાવી સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
પર

Similar Recipes