રસપાઉં (Ras Paav Recipe In Gujarati)

HEMA OZA @HemaOza
#RJS
જામનગર નું નામ પડે એટલે બાંધણી કંકુ કાજળ સુડી યાદ આવે પણ અહીં ની ખાણી પીણી ની વાત જ નયારી છે સવાદીલી સફર માં આજ હું રસપાઉં બનાવી રહી છું.
રસપાઉં (Ras Paav Recipe In Gujarati)
#RJS
જામનગર નું નામ પડે એટલે બાંધણી કંકુ કાજળ સુડી યાદ આવે પણ અહીં ની ખાણી પીણી ની વાત જ નયારી છે સવાદીલી સફર માં આજ હું રસપાઉં બનાવી રહી છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડક પાઉં ને વચ્ચે થી કટ કરી લો.
- 2
- 3
પછી ખજુર ની ચટણી ને લસણ ની ચટણી મીકસ કરી થોડી પાતળી કરી લો.
- 4
- 5
હવે તેમાં પાઉં ડીપ કરી ને ડીશ માં લ ઈ બધી ચટણી ને ડુંગળી સેવ મસાલા શીંગ નાખીને સર્વ કરો.
Similar Recipes
-
રસ પાંઉ (Ras Pav Recipe in Gujarati)
#FAM જામનગર ની ચટપટી વાનગી જે લગભગ બધાં જ બનાવતા હોય છે. ને એકદમ જલ્દી બની જાય છે. અમારે બધાં ની પ્રિય ખાસ રવિવારે કરીએ એટલે રસોડામાં મીની રજા. HEMA OZA -
-
જામનગર સ્પેશિયલ રસ બટર પાઉં (Jamnagar Special Ras Batter Paau Recipe In Gujarati)
જામનગર સ્પેશિયલ રસ બટર પાઉં#RJS #રાજકોટ_જામનગર_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeજામનગર સ્પેશિયલ રસ બટર પાઉં --- સ્ટ્રીટ ફાસ્ટ ફૂડ છે. સ્વાદ માં ચટપટા ને તીખા હોય છે. ફક્ત ચટણી તૈયાર હોય તો 10 મિનિટ માં બની જાય છે. ક્રન્ચી ટેસ્ટ માટે મસાલા શીંગ નખાય છે, પણ હું તળેલા દાળિયા પણ સાથે નાખું છું. મારા ઘરમાં બધાં ને પસંદ છે. Manisha Sampat -
-
કટકા બ્રેડ (Katka Bread Recipe In Gujarati)
આ જામનગર ની પ્રખ્યાત વાનગી માં નું એક સ્ટ્રીટ ફૂડ છે. #SF Stuti Vaishnav -
પોરબંદર સ્પેશીયલ પાવ રગડો(Porbandar Special Paav Ragdo Recipe In Gujarati)
#CT#porbandar#cookpadindia#cookpadgujratiઆમ તો પોરબંદર માં ઘણી Dishes Famous છે . પણ પાઉં રગડા ની તો વાત જ કંઈક અલગ જ છે. Payal Bhaliya -
પાઉ રગડો (Pav Ragda Recipe In Gujarati)
#SFજામનગર નો લખુભાઈ નો રગડો વખણાય છે. મે આજ બનાવ્યો . તમે પણ ટ્રાય કરજો. HEMA OZA -
ભેળ પૂરી (Bhel Poori Recipe In Gujarati)
#ATW1#TheChefStory ભેળ પૂરી નું નામ પડે એટલે મુંબઈ જ યાદ આવે કદાચ ભેળ નું જન્મ સ્થળ જ ન હોય. કયાં પણ જાવ ચોપાટી ભેળ, બોમ્બે ભેળ હોય. તો ચાલો ગુડગાંવ ચોપાટી ભેલપુરી નો સ્વાદ કુકપેડ માધ્યમ થી હું તમો ને કરાવું 😊 HEMA OZA -
રસ પાઉં(ras pav recipe in gujarati)
#ફટાફટ#weekend Post.આ રસ પાઉં જામનગર ની પ્રખ્યાત ડિશ છે.જે મે ઘર પર બનાવી છે. બહુ ટેસ્ટી ને ઓછી વસ્તુ માં બની જાય છે. તમને ગમે એવી આશા રાખું છું🙏😊 Sweetu Gudhka -
બટર રસ પાંઉ જામનગર સ્ટ્રીટ સ્ટાઇલ (Butter Ras Paav Jamnagar Street Style Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#RJS Sneha Patel -
રસ પાંઉ [ Ras Pav Recipe in Gujarati]
#GA4#Week15#Jaggeryઆ વાનગી કરૂ ત્યારે સ્કુલ ટાઈમ ના દિવસો યાદ આવે સ્કુલ ટાઈમ માં આ વાનગી બહુ જ ખાધી છેMiss You School Day♥ Nehal Gokani Dhruna -
જામનગર ના પ્રખ્યાત બ્રેડ કટકા (Jamnagar Famous Bread Katka Recipe In Gujarati)
#CT- જામનગર... આ શહેર વિશે તો જેટલું લખીએ તેટલું ઓછું છે.. જામનગર ના લોકો સ્વાદ પ્રિય છે, એટલે અહીં ખાણીપીણી ની ભરમાર છે.. એમાંની એક ખૂબ જ પ્રખ્યાત વાનગી અહીં મેં બનાવી છે.. જામનગર માં આશરે 60 થી 70 વર્ષ જૂના વજુભાઈ રગડા વાળા ના પ્રખ્યાત બ્રેડ કટકા મેં બનાવ્યા છે..મારા જ ઘર ની 6 પેઢીએ આ બ્રેડ કટકા ખાયેલા છે.. અને હજી પણ આ પરંપરા ચાલુ જ છે😀 બીજા શહેર માં કે બીજી જગ્યાએ પણ બ્રેડ કટકા બનાવે છે પણ તેમાં સેવ અને બીજી સામગ્રી પણ ઉપયોગ માં લેવાય છે.. અહીં મેં વજુભાઈ જેવી જ સામગ્રી નો ઉપયોગ કરીને આ વાનગી બનાવી છે.. બધા એકવાર જરૂર ટ્રાય કરજો.. ટેસ્ટ ની ગેરંટી મારી..😀👍 Mauli Mankad -
-
ચીઝ ચટણી પાઉ (Cheese Chutney Pau Recipe In Gujarati)
ઘણીવાર આપણા ઘરમાં વધેલી બ્રેડ કે પછી વધેલા પાવ પડ્યા હોય છે. ઘણીવાર આપણે લોકો તેને બિનઉપયોગી સમજી અને ફેકી દેતા હોય છે. પણ આ વધેલી બ્રેડ અને વધેલા પાવ થી તમે સરસ મજાની વાનગી બનાવી શકો છો. આ વાનગી સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. તો ચાલો જાણીએ કે આ સરસ મજાની વાનગી કેવી રીતે બનાવવી તેની રેસીપી જે નીચે મુજબ છે. #GA4#week1#tamarind Vidhi V Popat -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#week3#PSચટપટી વાનગી નું નામ આવે એટલે સૌથી પેહલા પાણી પૂરી અને ચટણી પૂરી જ યાદ આવે . Deepika Jagetiya -
ભેળ (Bhel Recipe In Gujarati)
#childhood કુકપેડ એ સરસ વિષય આપ્યો છે. એ દિવસો તો પાછા નહીં આવે પણ ત્યારે કરેલી જીદ ને આજ ખાવું છે જે આજ અહીં બનાવવા નો મોકો મળ્યો. અત્યાર ના જે મળે બાળકો ને તે અધધધધ છે. અમારે તો મમરા વધારે એટલે એમ થાય કે હાશ આજ સાંજે ભેળ હશે. એટલી ખુશી થતી HEMA OZA -
-
રસપાવ (Raspav Recipe In Gujarati)
#CTજામનગર માં હરસુખ ભાઈ ના રસપાવ પ્રખ્યાત છે. તેઓ માત્ર સવારે 10-11 જ આ વાનગી બનાવી ને વેચે છે.ઘણી વાર ત્યા 10 વાગ્યા માં ઘણી ભીડ થઇ જાય છે રસપાવ ની મજા માણવા માટે. આપડે પણ આ વાનગી હવે ઘરે બનાવી શકીએ છીએ . Twisha Mankad -
આણંદ ની પ્રખ્યાત દાબેલી (Anand Famous Dabeli Recipe In Gujarati)
#CT#CookpadIndia#Cookpadgujaratiહું આણંદ માં રહું છું.આણંદ ની ઘણીબધી વાનગીઓ ફેમસ છે. જે બહાર વિદેશ માં પણ પ્રખ્યાત છે. એમાનજી એક વાનગી એટલે રેલ્વે સ્ટેશન ની પ્રખ્યાત મસ્તાનાની દાબેલી. જે બહુ જ પ્રખ્યાત છે. નાના મોટા સૌ ને ભાવે. હવે તો તેની અલગ અલગ શાખા પણ થઇ છે. એટલે એ હવે બસ સ્ટેન્ડ, જનતા એ પણ મસ્તાના ની દાબેલી મળે છે. એટલે જો જનતા એ શાક ને ફ્રૂટ લેવા ગયા હોય તો મસ્તાના ની દાબેલી ઘરે અચૂક લઈને જ આવીયે. મેં પણ એમની રેસિપી થી દાબેલી બનાવી છે. અમારા ઘરમાં બધાને દાબેલી બહુ જ ભાવે છે. તમે પણ દાબેલી બનાવવાનો ટ્રાય કરજો. હું અહીં મારી રેસિપી મુકું છું. Richa Shahpatel -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EBWeek3પાણી પૂરી , દહીં પૂરી કે પછી સેવ પૂરી નામ સાંભળતા ની સાથે જ મો માં પાણી આવી જાય તો હું દહીં પૂરી ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#bhelઉનાળાની રજા પડે કે પીકનીક માં જવાનું યાદ આવે .સાંજ પડે ઠંડા પવનમાં કયાંક દુર દુર જવાનું હોય તો ઘરે થી વાનગી બનાવીને લઈને ગયા હોય તો મજા આવે . ઘરની વાનગી ખાઈએ એટલે વાનગીની ગુણવત્તા એકદમ બરાબર હોય .હાથે બનાવીએ એટલે પ્રેમ પણ ભળે. તો શું લઈને જઈ શકાય એ વિચાર કરતા મને તો ભેળ યાદ આવી Vidhi V Popat -
રસપાવ (Raspav Recipe In Gujarati)
#CT(જામનગર માં હસુભાઈ ના રસ પાવ ફેમસ છે સવારે 10વાગીયા થી 11વાગીયા સુધી રસ પાવ મળે છે 40વર્ષ જૂની છે તેમની દુકાન ) Marthak Jolly -
કચ્છી દાબેલી
#હેલ્ધી#હેલ્ધી ફાસ્ટ ફૂડ#કચ્છી સીરિઝકચ્છ નું નામ પડે ને દાબેલી યાદ આવે.. તો ચાલો થઇ જાય.. Daxita Shah -
ભરેલી બ્રેડ (Bhareli Bread Recipe In Gujarati)
#RJS#Cookpadindiaરાજકોટ માં ભરેલી બ્રેડ નું ચલણ વધારે છે ત્યાં ધમાં ભાઈ ની,લાલજી ની,શાંતિ ભાઈ ની એવી અનેક ની ભરેલી બ્રેડ ખૂબ વખણાય છે Rekha Vora -
ભેળ (Bhel recipe in gujarati)
#GA4#Week26ચટપટું ખાવાનું નામ આવે અને ભેળ યાદ ન આવે એવું બને જ નહીં. ભેળ નાના મોટા સૌ કોઈ ને પ્રિય હોય છે. તેમજ કોઈ પણ સમયે ખાવાની મજા જ આવે. અલગ અલગ વેરીએશન કરી ને ભેળ બનાવી શકાય. Shraddha Patel -
જામનગરી તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati)
#RJS જામનગર ના ઘૂઘરા ખૂબ જ વખણાય છે Bhavna C. Desai -
જામનગર ની રસ મસાલા ખારી બિસ્કીટ (Jamanagar Famous Ras Masala Khari Biscuit Recipe In Gujarati)
#CT#Mycookpadrecipe52 આ વાનગી જામનગર ની ખાસ વાનગી ઓ માની એક માત્ર વાનગી છે, ઘણા જામનગર વાસીઓ ને તો ખબર પણ નહિ હોય કે અહી આવું પણ કંઇક મળે છે ખરું. અને સ્વાભાવિક છે કદાચ ન પણ ખબર હોય, કારણ ખાસ અને પ્રખ્યાત તો ખરું પરંતુ જામનગર મા ફક્ત એક માત્ર જગ્યા એ લગભગ ૭૦ વર્ષ થી પણ વધુ વર્ષ થયાં હશે કે એ ભાઈ આ લાજવાબ વાનગી આજે પણ વેંચે છે. જામનગર મા મીઠાઈઓ , ચટપટું, નમકીન, આઈસ્ક્રીમ, ગોલા વગેરે ખૂબ બધું વખણાય છે. આ વાનગી ની સાથે ગોલા પણ એટલા ખાસ છે લોકો ખાસ એમના ભાઈ ની દુકાને ગોલા ખાવા દૂર દૂર થી પણ જાય. મને આશા છે તમને અમારી આ જામનગર ની એક માત્ર ખાસ વાનગી ખૂબ ભાવશે અને આપને જામનગરી ચટાકા નો સ્વાદ પસંદ જરૂર આવશે. Hemaxi Buch -
ચટાકેદાર ભેળ (Chatakedar Bhel Recipe In Gujarati)
#GA4#Week26જયારે પણ એકદમ ચટપટું કઈ ખાવું હોય ત્યારે ભેળ જ યાદ આવે અને ખાવા ની પણ એટલી જ મજા આવે છે. Maitry shah -
કચ્છી કડક(Kacchi kadak in gujarati recipe)
#સુપરશેફ3#મોંન્સૂનદાબેલી નું એક બીજું સ્વરૂપ કે જે બવ પ્રચલિત નથી પણ કચ્છ માં ગઇ ત્યાં મેં ખાધું હતું...ખૂબ જ ટેસ્ટી હોઈ છે. KALPA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16496373
ટિપ્પણીઓ (9)