શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)

Pooja Vora @cook_29744950
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં શીંગ ને સેકી લ્યો ફોતરા નીકળી જાય એ રીતે સેકવી
- 2
કડાઈ ગરમ કરવા મૂકો તેમાં એક ચમચી ઘી અને ગોળ નાખી હલાવતા રહો એમ થાય કે ગોળની પાય થઈ ગઈ છે તો ચેક કરવા માટે એક વાટકી માં પાણી લઈ તેમાં એકાદ ટીપુ ગોળ ની પાય નું નાખો રેલાય નય અને તેને હાથ માં લઇ ને જોઈએ તેની ગોળી એમનેમ રે છે હાથ માં ચોટતી નથી એટલે પાય થઈ ગઈ છે
- 3
હવે તેમાં થોડી થોડી શીંગ નાખી હલાવતા રહો અને ગેસ બંધ કરી લો અને થોડી વાર ઠંડુ થવા દો ગ્રીસ કરેલી થાળી માં લઇ વણી લો વેલણ ને પણ ગ્રીસ કરો સેજ ગરમ હોય ત્યાં મનગમતા પીસ કરી લો રાજકોટ ની પ્રખ્યાત જલારામ ચીકી જેવી ચીકી નો આનંદ લો
- 4
- 5
Similar Recipes
-
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#MS#cookpadindia#Cookpadgujaratiશીંગ ની ચીકી Ketki Dave -
-
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#RJS#Cookpadindiaરાજકોટ ની ચીકી નું નામ આવે એટલે જલારામ, સંગમ,વગેરે નામ આવે શિયાળા માં આ ચીકી ખાવા ની મજા કંઇક અલગ જ હોય છે અને તેમાં પણ વેરાયટી શીંગ ની,તલ ની,કોપરા ની,ડ્રાય ફ્રુટ ની,અનેક વેરાયટી હોય છે. Rekha Vora -
-
રોસ્ટેડ શિંગ ચીકકી રાજકોટ ફેમસ (Roasted Shing Chikki Rajkot Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#RJS Sneha Patel -
-
-
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#મકરસંક્રાંતિ રેસીપી ચેલેન્જ #MS# શીંગ ની ચીકીમકરસંક્રાંતિ આવે અને દરેક જાતની ચિકીઓ બજારમાં મળવાની શરૂઆત થઇ જાય છે. અને દરેક સંક્રાંતિ ઉપર ધરે પણ બનાવે છે.મેં આજે શીંગ ની ચીકી ઘરે બનાવી છે. Jyoti Shah -
-
-
તલ શીંગ ની ચીકી (Til Shing Chikki Recipe In Gujarati)
#MS#cookpadgujarati#cookpadindia તલ અને શીગ ની ચીકકી Sneha Patel -
-
-
-
-
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#MS#Makar Sankranti recipe challenge શીંગ માં ભરપુર માત્રા માં પોષ્ટિક તત્વો રહેલા છે.શિયાળા માં એનું સેવન શરીર ને ખુબ શકિત આપે છે. Varsha Dave -
-
-
શીંગ ની ચીકી (Peanuts Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki#CookpadIndia#Cookpadgujarati#Cookpad સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ અદભૂત ફાયદા ધરાવતી સીંગની ચિક્કી નાના-મોટા બધાને પ્રિય હોય છે. ગુજરાતમાં શિયાળાની સીઝનમાં અને ખાસ કરીને ઉત્તરાણ વખતે સિંગની તથા તલની ચિક્કી ઘેરઘેર બને છે. ખાસ કરીને ઉત્તરાયણ નો તહેવાર આવતાં બધાં લોકો ઘરે ઘણા પ્રકાર ની ચીકી બનાવતાં હોય છે.મે શીંગ ની ચીકી બનાવી છે જે ખાવામાં બજારમાં મળતી ક્રિસ્પી ચીકી જેવી જ બની છે. Komal Khatwani -
શીંગ ની ચીક્કી (Shing Chikki recipe in Gujarati)
#US#Win#Jan#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
શીંગ ની ક્રિસ્પી ચીકી (Shing Crispy Chiki Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#MBR9 Sneha Patel -
-
-
શીંગ તલ ની ચિક્કી (Shing Til Chikki Recipe In Gujarati)
#makarsankrati special.# cookpadgujrati.# cookpadindia. Shilpa khatri -
-
શીંગ ની ચીકી(Peanut Chikki Recipe in Gujarati)
#GA4#week12#peanutશીંગ ની ચીકી ખાસ સંક્રાતિ પર બને પણ મારે ત્યાં બધા ને જમ્યા પછી કંઇક ગળ્યું જોવે અને શીંગ ની ચીકી toh anytime ભાવે બનવા માં સહેલી અને એટલે પોચી બને કે બધા ચાવી શકે Komal Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16494624
ટિપ્પણીઓ