આલુ પોહા પકોડા (Aloo Poha Pakoda Recipe In Gujarati)

#cookpad
#cookpadindia
#cookpadgujarati
#tasty
#breakfast
પોહા પકોડા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી ખૂબ જ સોફ્ટ બને છે વડી તેમાં ઘણા બધા વેજીટેબલ્સ આપણે એડ કરી શકીએ છીએ જેથી તે હેલ્ધી પણ છે અને ગરમાગરમ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે
આલુ પોહા પકોડા (Aloo Poha Pakoda Recipe In Gujarati)
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#tasty
#breakfast
પોહા પકોડા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી ખૂબ જ સોફ્ટ બને છે વડી તેમાં ઘણા બધા વેજીટેબલ્સ આપણે એડ કરી શકીએ છીએ જેથી તે હેલ્ધી પણ છે અને ગરમાગરમ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌવાને ધોઈ અને પાંચ મિનિટ માટે બાઉલમાં પલાળી અને ત્યારબાદ પાણી નિતારી લેવું અને પેપર નેપકીન ઉપર કોરા થવા મૂકી દેવા. હવે એક બાઉલમાં આ પૌંઆ લઈ લો અને તેમાં સામગ્રીમાં અને ફોટામાં દર્શાવ્યા પ્રમાણે તમામ વેજીટેબલ્સ એડ કરો.
- 2
હવે તેમાં સામગ્રીમાં બતાવ્યા પ્રમાણે તમામ મસાલા તથા બ્રેડક્રમ્સ એડ કરી બધું જ મિક્સ કરી લો.
- 3
હવે આ મિશ્રણમાં કુકી કટરની મદદથી શેપ આપી દો. ત્યારબાદ તેને બંને હથેળીની મદદથી પ્રેસ કરી દો.
- 4
હવે આ ટિક્કીઓને કોર્ન ફ્લોરમાં રગદોળી લેવી. એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં સમાય તેટલી ટિક્કી તળવા મૂકો. પહેલા ગેસ ફાસ્ટ રાખો અને પછી સ્લો ફ્લેમ પર તળવી.
- 5
ધીમા તાપે તળી ક્રિસ્પી પકોડા બનતા સાત થી આઠ મિનિટ લાગે છે. આ રીતે બધા જ પકોડા રેડી કરી દો. ગરમા ગરમ પકોડા ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ પોહા (Vegetable Poha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#breakfastસવારનો હેલ્ધી નાસ્તો,લંચ બોકસ માટે,બીમાર માણસ માટે પણ ઉપયોગી નાસ્તો એટલે બટાકા પૌંઆ.ઝટપટ બની જાય, ઓછી સામગ્રીમાંથી બને. Neeru Thakkar -
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#AA2#cookpad#cookpadindia#cookpadgujarati#dinner#breakfastપુડા ,ઉત્તપમ , ઢોસા આ બધું જ રસોડામાં બનતું હોય છે. તેવી જ એક આઈટમ રાઈસ ચીલા જે સાંજના ડિનરમાં અથવા સવારના નાસ્તામાં નવીનતા લાવી શકે છે. વડી આમાં મનપસંદ વેજીટેબલ્સ એડ કરી અને ચીલા બનાવી શકાય છે. બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે. Neeru Thakkar -
સ્ટફડ વેજ પરાઠા(Stuffed Veg. Paratha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#dinner#lunchboxઅહીં પરોઠામાં મેં કાચા વેજીટેબલ્સ નો ઉપયોગ કરેલ છે. અત્યારે ગરમીને લીધે આલુ પરોઠામાં આલુ બગડી જવાની દહેશત છે. વડી આ કાચા વેજીટેબલ્સમાં એક ચમચી કોર્ન ફ્લોર ઉમેરવાથી બાઈન્ડીંગ પણ સરસ રહે છે. Neeru Thakkar -
વેજીટેબલ્સ પોહા (Vegetables Poha Recipe In Gujarati)
#MBR4#Week4Post 7#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળો છે જાતજાતના વેજીટેબલ્સ આવે છે તો આ બધા જ વેજીટેબલ્સનો આપણી વાનગીમાં ઉપયોગ કરવો જ પડે. મેં આજે પૌવામાં ઘણા બધા વેજીટેબલ્સ નાખીને હેલ્ધી બનાવ્યા છે . Neeru Thakkar -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#KER#cookpad#cookpadindia#cookpadgujarati#tastyદાળવડા એટલે અમદાવાદમાં ઠેર ઠેર મળતી વાનગી.દાળ વડા ના ખીરામાં 1 ટેબલસ્પૂન ગરમ તેલ નાખવાથી બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. Neeru Thakkar -
વેજીટેબલ પોહા (Vegetable Poha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tasty Neeru Thakkar -
મગદાળ વેજીસ પુડા (Moongdal Veggies Puda Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiજેમ આપણે લોટમાંથી પુડા બનાવીએ છીએ એવી જ રીતે મગની દાળમાંથી બનતા પૂડા એ ખૂબ જ હેલ્ધી છે.ટેસ્ટી છે. વડી તેમાં વેજીટેબલ્સ નાખવાથી ઓર હેલ્ધી બની જાય છે. લંચ બોક્સમાં પણ લઈ જઈ શકાય છે Neeru Thakkar -
પકોડા (pakoda recipe in gujarati)
#cookpadindia#cookpadgujવિવિધ વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને રોલ, કોન ,લોલીપોપ ,સમોસા ,કચોરી, બિરયાની વગેરે બનાવીએ છીએ પણ આજે ઢગલાબંધ વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને "પકોડા" બનાવ્યા છે. Neeru Thakkar -
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tastyસમોસાનો સ્પેશિયલ મસાલો નાખવાથી વધારાના મસાલા એડ કરવા પડતા નથી.વડી ખૂબ ટેસ્ટી બને છે. જરૂરિયાત મુજબ તીખાસ ઉમેરી શકાય. Neeru Thakkar -
ડુંગળી ના રીંગ ભજીયા (Dungri Ring Bhajiya Recipe In Gujarati)
#MFF#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#delicious#breakfast Neeru Thakkar -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fast#breakfast#tasty Neeru Thakkar -
ક્રીસ્પી આલુ પૂરી (Crispy Aloo Poori Recipe In Gujarati)
#cookpadguj#cookpad#cookpadindiaક્રીસ્પી આલુ પૂરી એટલે ચટાકેદાર વાનગી.એમાં આદુ, મરચાં, લીલા ધાણા અને આમચૂર પાઉડર થી ટેસ્ટ બેસ્ટ બની જાય છે. Neeru Thakkar -
કોર્ન કાંદા પોહા (Corn Kanda Poha Recipe In Gujarati)
#MBR1#Week1Post1#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefબટાકા પૌવા, કાંદા પૌવા આ બધું તો આપણે બનાવતા જ હોઈએ છીએ પણ તેમાં બાફેલ મકાઈના દાણા નાખવાથી કંઈક અલગ જ બનાવવાનો તથા નવો જ ટેસ્ટ માણવાનો આનંદ થાય છે. Neeru Thakkar -
ગાજર ના પરોઠા (Gajar Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#breakfast#tasty#yummy#mouthwatering#plating Neeru Thakkar -
પાલક પોહા વડા
#cookpadindia#cookpadgujબાળકો પાલક ખાવાનું પસંદ નથી કરતા ત્યારે પાલકની વિવિધ વાનગીઓ બનાવીને તેમને પાલક ખવડાવીએ છીએ. Neeru Thakkar -
પનીરી દલિયા કટલેટ (Paneer Daliya Cutlet Recipe In Gujarati)
#Week1#SN1#Vasantmasala#aaynacookeryclub#cookpad#cookpadindia#cookpadgujaratiદલિયા એટલે ઘઉંના ટુકડા કરી ફાડા ઘઉં બનાવવામાં આવે છે.દલિયા કટલેસ એ ખૂબ જ પૌષ્ટિક નાસ્તો છે. ઘઉં ના ફાડામાં ફાઇબર પ્રચુર માત્રામાં હોય છે. જે ખાધા પછી લાંબા સમય સુધી તમને ભૂખ લાગતી નથી. તેમજ કેલેરી ઓછી હોવાથી બોડીમાં કાર્બ જમા થવાની શક્યતા ઘટી જાય છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે. બાળકો માટે આ એક ઉત્તમ પૌષ્ટિક આહાર છે. વડી તેમાં ઘણા બધા વેજીટેબલ્સ નાખવાથી તેના સ્વાદમાં ચાર ચાંદ લાગી જાય છે. Neeru Thakkar -
-
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tasty#homemade Neeru Thakkar -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ઉપવાસ હોય ત્યારે સાબુદાણાની ખીચડી બને છે. આ સાબુદાણાની ખીચડી ગરમા ગરમ જ ટેસ્ટી લાગે છે. અને જો તે વધી હોય તો તેમાં રાજગરા અથવા શિંગોડા નો લોટ, મસાલા ઉમેરી અને તેની કટલેસ અથવા અપ્પમ પણ બનાવી શકાય છે. Neeru Thakkar -
દુધી ના ગોટા (Dudhi Gota Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tastyદુધી ના ગોટા માં દૂધીને છાલ સાથે જ છીણીને નાખવાથી તે લોટ પણ ઢીલો બહુ થતો નથી. તેમ જ ઈઝીલી વાળી શકાય છે. વડી આ ગોટા માં તમે મનપસંદ બીજા કોઈ પણ વેજીટેબલ્સ એડ કરી શકો છો. આ ગોટામાં સોડા કે ઈનો કાંઈ જ જરૂર પડતી નથી અને છતાં પણ ક્રિસ્પી જાળીદાર બને છે. Neeru Thakkar -
વેજ પોહા(veg pohae recipe in gujarati)
#cookpadindia#cookpadgujસવારનો નાસ્તો એ આખા દિવસની એનર્જી છે. ત્યારે નાસ્તામાં વિવિધ જાતના હેલ્ધી વેજીટેબલ્સ નો સમાવેશ કરવો અનિવાર્ય છે. આજે મેં વેજ પોહામાં ઘણા બધા વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે. Neeru Thakkar -
ફલાફલ (Falafal Recipe In Gujarati)
#SRJ#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tasty Neeru Thakkar -
પોહા ચીઝ બોલ (Poha Cheese Balls Recipe In Gujarati)
#GA4#Week10Keyword: Cheese/ચીઝ પોહા ચીઝ બોલ્સ ઉપર થી ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ અને ચીઝી😋 લાગે છે.આ starter રેસિપી kids party અથવા kitty parties માટે યુનિક રેસિપી છે. આ બોલ્સ ને તમે અલગ અલગ ડીપ, સોસ, કેચપ અથવા ચટણી સાથે સર્વ કરી શકો. Kunti Naik -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tasty Neeru Thakkar -
રાજગરાના ઢેબરા (Rajgira Dhebra Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fastઉપવાસ માટે ફરાળી ઢેબરા એ સૌથી સારો વિકલ્પ છે. ઓછા તેલમાં બનતી આ વાનગી છે . વડી ખૂબ જ ટેસ્ટી બને છે. Neeru Thakkar -
વેજીટેબલ પોહા (Vegetable Poha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefપૌવા એક એવી આઈટમ છે કે તેમાં તમે તમારી મનપસંદના ઈચ્છો એટલા વેજીટેબલ્સ એડ કરી શકો છો. તમારા ટેસ્ટ મુજબ તમે કોઈપણ વેજીટેબલ્સ તેમાં નાખી અને તેને ડિફરન્ટ પણ બનાવી શકો છો. Neeru Thakkar -
ચટાકેદાર ચણાદાળ (Chtakedar Chanadal Recipe In Gujarati)
#SFR#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#breakfastજ્યારે કંઈ ચટપટું ખાવાનું મન થાય ત્યારે મસાલેદાર ચણાની દાળ અવશ્ય યાદ આવે. આ દાળને તળી અને તેમાં મીઠું, મરચું નાખી અને એર ટાઈટ ડબ્બામાં સ્ટોર કરી શકાય છે અને જ્યારે ખાવાની ઈચ્છા થાય ત્યારે તેમાં તમામ સલાડ એડ કરી અને ખાવાની મજા માણી શકાય છે. Neeru Thakkar -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#cookpad#cookpadindia#cookpadgujarati#fast#breakfast#tasty સાબુદાણા સાગો નામના એક વૃક્ષ માંથી થાય છે. આ વૃક્ષના મૂળમાંથી ગુંદર જેવો પદાર્થ નીકળે છે. જેમાંથી સાબુદાણા તૈયાર થાય છે. એ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. સાબુદાણા કાર્બોહાઈડ્રેટ નો સારો સ્ત્રોત છે. જે શરીરમાં તરત ઉર્જા આપવા માટે ખુબ જ સહાયક છે. Neeru Thakkar -
ચાઇનીઝ પકોડા (Chinese Pakoda Recipe in Gujarati)
#GA4#week3#post1#pakoda#Chinese#ચાઈનીઝ_પકોડા ( Chinese Pakoda Recipe in Gujarati ) આજે મે ગોલ્ડન એપ્રોન 4 વિક 3 માટે બે પઝલ pakoda અને Chinese no ઉપયોગ કરી ને ચાઇનીઝ પકોડા બનાવ્યા છે. ચાઈનીઝ પકોડા એ મુંબઈ શહેર નું invention છે અને એ ત્યાં ખૂબ જ પ્રખ્યાત છે. આ પકોડા મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. આ પકોડા એ ચાઈનીઝ મંચુરિયન નું જ એક inverted સનેક્સ છે. આ ચાઈનીઝ પકોડા અંદર થી સોફ્ટ ને બહાર થી એકદમ ક્રિસ્પી બન્યા હતા. મારા બાળકો ના ખૂબ જ પ્રિય આ ચાઈનીઝ પકોડા છે. Daxa Parmar -
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadશિયાળાની સિઝનમાં ગરમા ગરમ ખાવાનું તો મન થાય છે જ અને વડી લીલા વટાણા, લીલુ લસણ, ગાજર આ બધું જ સમોસા ને એકદમ ટેસ્ટી બનાવી દે છે. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (7)