શીંગ ની ચીકકી(Shing Chikki Recipe In Gujarati)

Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159

શીંગ ની ચીકકી(Shing Chikki Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25મિનિટ
  1. ૨કપ શેકેલી શીંગ
  2. ૨કપ ગોળ
  3. ૧ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

25મિનિટ
  1. 1

    સૌ પ્રથમ શીંગ ને સેકી લો. ઠંડી થાય એટલે ફોતરા કાઢી લો.અધકચરા ખાંડી લો.

  2. 2

    એક પેન મા ગોળ લઈ ધીમા તાપે ગરમ કરો.એકદમ ઓગળી ને થોડો લાલ થાય બબલ ઉકળે એટલે શીંગ ઉમેરો.

  3. 3

    બરોબર મિક્સ કરીને ગેસ બંધ કરવો.

  4. 4

    પ્લેટ ફોર્મ પર ઘી લગાવી ને તેની પર પાથરો.ધીમે ધીમે વની લો....મન પસંદઆકાર આપો.તો રેડી છે આપડી ચીક્કી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159
પર

Similar Recipes