ઘટકો

૧૫ મિનિટ
  1. ૧ વાટકીચણા
  2. ટમેટું ઝીણું સમારેલું
  3. કાદો ઝીણો સમારેલો
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૧/૨ ટી સ્પૂનલાલ મરચું
  6. ૧ ટી સ્પૂનધાણાજીરું પાઉડર
  7. ૧/૨લીંબુ નો રસ
  8. ૩ ટી સ્પૂનકોથમીર ઝીણી સમારેલી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ચણા ને ધોઈ ને ગરમ પાણી મા ૬-૮ કલાક પલાળી ચપટી ખાવાના સોડા નાખી બાફી લો. પછી પાણી નિતારી લો.

  2. 2

    બાઉલ મા બાફેલા ચણા ઝીણા સમારેલા ટામેટાં અને કાંદા અને બધા મસાલા નાંખી કોથમીર નાખી હલાવો અને સર્વ કરો ચણા ચાટ.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes