શેપૂ ની વેજીટેબલ ખીચડી (Shepu Vegetable Khichdi Recipe In Gujarati)

Urvashi Thakkar @Urvashi55
વરસાદ માં સહેલી અને સ્વાદિષ્ટ ખીચડી
શેપૂ ની વેજીટેબલ ખીચડી (Shepu Vegetable Khichdi Recipe In Gujarati)
વરસાદ માં સહેલી અને સ્વાદિષ્ટ ખીચડી
રાંધવાની સૂચનાઓ
- 1
વેજીટેબલ કાપી લો
- 2
Choka ane dal paladi do
- 3
શેપું ધોઈ લો
- 4
હવે વગાર માટે કુકર માં તેલ મૂકી ગરમ કરી લેવું પછી તમાલપત્ર તજ લવિંગ જીરુ હિંગ નાખી વેજીટેબલ નાખી ને હલાવો
- 5
ચોખા દાળ નાખી ૪ વાટકી પાણી નાખી મીઠું હળદર ધાણા ગરમ મસાલો માર્ચ સ્વાદ મુજબ નાખી ભાજી નાખી ૪ સિટી કરવી
- 6
ખીચડી તૈયાર થઈ ગઈ છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ દાળ વેજીટેબલ ખીચડી (Mix Dal Vegetable Khichdi Recipe In Gujarati)
#WKRમિક્સ દાળ વેજીટેબલ ખીચડી એ વન પોટ મીલ છે . આ ખીચડી કુકરને બદલે છુટ્ટી બનાવવામાં આવી છે જેથી તેની મીઠાશ અને પોષણ તત્વો માં વધારો થાય છે Bhavini Kotak -
વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichadi Recipe In Gujarati)
#GA4#Week7ખીચડી એટલે સંતોષ નો ઓડકાર હા ખીચડી એક સ્વાસ્થ્યપ્રદ વાનગી છે.જે સુપાચ્ય પણ છે.હવે તો ખીચડી માં પણ ઘણા પ્રકાર ની વિવિધતા જોવા મળે છે.મે આજે તુવેર દાળ અને ચોખા માંથી વેજીટેબલ મસાલા ખીચડી બનાવી છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગેછે. khyati rughani -
મિક્સ વેજીટેબલ ખીચડી (Mix Vegetable Khichdi Recipe In Gujarati)
ડિનરમાં ખાવા સ્વાસ્થ્ય માટે સારી બનાવવામાં સહેલી અને પચાવવામાં પણ સહેલી મિક્સ વેજીટેબલ ખીચડી #WLD Mamta Shah -
વેજીટેબલ ખીચડી(vegetable khichdi recipe in Gujarati)
#સુપરસેફ4#વેજ ખીચડીખીચડી એમાએ વેજિટેબલ સાથે હોય એટલે હેલ્થી અને ખુબ પૌષ્ટિક, સ્વાદિષ્ટ બની જાય ઓછા સમય માં સરસ અને સરળ ખીચડી તમે પણ બનાવજો. Varsha Karia I M Crazy About Cooking -
સ્પ્રાઉટેડ લેન્ટીલ્સ ખીચડી
#ખીચડીહાલમાં ખીચડી અને બિરયાની ની કોમ્પિટિશન ચાલી રહી છે અને મને ડોક્ટરે પ્રોટીન અને કેલ્શિયમ રિચ ડીશ જમવાનું કહ્યું છે તો મેં ફર્સ્ટ ટાઈમ મારા માટે આ ડિશ બનાવી છે. Sonal Karia -
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
વેજીટેબલ ખીચડીમાં તમે તમારી મનપસંદના કોઈપણ વેજીટેબલ્સ નાખીને હેલ્થી અને ટેસ્ટી ખીચડી બનાવી શકો છો#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
વેજીટેબલ ફાડા ખીચડી (Vegetable Fada Khichdi Recipe In Gujarati)
#LCM2#MBR5ખીચડી એક ખુબ જ પોષટીક આહાર છે અલગઅલગ પ્રકારે બનતી હોય છે.ફાડા ખીચડી મે પ્રથમ વખત જ બનાવી.આ ખીચડી મે સરોજબેન શાહ ની રેસિપી ફોલો કરી બનાવી ખુબ જ સ્વાદિષ્ટ બની છે. Bhavini Kotak -
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
ગરમીમાં થોડા શાકભાજી નાખીને બનાવેલી વઘારેલી ખીચડી મોળા દહીં કે છાશ સાથે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
વેજીટેબલ ખીચડી(vegetable khichdi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૨ખીચડીનું નામ સાંભળીએ એટલે એના જેવું બનાવામાં સરળ, અને પચવામાં સરળ અને સુપર હેલ્ધી વાનગી. અને એમાં જો લીલા શાકભાજી ભળી જાય તો દહીં પાપડ સાથે તો તમે બીજું કંઈ માંગો જ નહિં. ખરું ને!!! એવી જ આજે હું બનાવી રહી છું વેજિટેબલ ખીચડી Khyati's Kitchen -
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
ખીચડી ઘણી રીતે બનાવી શકાય છે .જ્યારે ખીચડી હોય ત્યારે અલગ થી શાક બનાવું પડે..તો આજે મે બધા શાક ખીચડી માં નાખી ને કઈક નવું સ્વરૂપ આપ્યું .આશા છે કે તમને મારી આ રેસિપી ગમશે. Sangita Vyas -
-
-
વેજીટેબલ દલિયા ખીચડી (Vegetable Daliya Khichdi Recipe In Gujarati)
#GA4#Week7દલિયા ખીચડી એ શરીર માટે પૌષ્ટિક અને જલ્દી પછી જાય છે weight loss માટે આ ખીચડી બહુ સારી જલ્દી વેટ લોસ થઈ શકે છે Arpana Gandhi -
સ્વામિનારયણ ખીચડી કઢી (swaminarayan khichdi Curry Recipe In Gujarati)
#GA4#Week7#Khichdi#Butter milkસ્વામિનારાયણ મંદિરમાં જે ખીચડી પ્રેમવતી માં જે ખીચડી મળે છે તેવી જ મે ઘરે બનાવી છે જે બધા ને બહુ જ ભાવી.આ ખીચડી પ્રેમવટી માં તો ખાધી હોય છે પણ મે ઘરે આજે બનાવી છે તો ટેસ્ટ મા પણ એવી જ સરસ લાગે છે.આ ખીચડી ખાવા માં healthy છે .તેની સાથે કઢી ક દહીં ખાવા થી વધારે સ્વાદિષ્ટ લાગે છે.Komal Pandya
-
મટર ખીચડી
#કુકરમોગર દાળ અને ચોખા થી બનાવેલી આ ખીચડી પચવામાં હલકી છે ઉપરાંત ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
#CB1Week 1ખીચડી ને સુપર ફૂડ કે વન પોટ મિલ કહેવાય છે... તેમાં પણ મિક્સ દાળ અને મિક્સ વેજીટેબલ ઉમેરી ખીચડી બનાવો તો હેલ્થ વેલ્યુ ખૂબ વધી જાય છે.... સાદી ખીચડી ગરમ હોય ત્યારે ઉપરથી ઘી નાખી અને ઠંડી થાય પછી સીંગતેલ નાખી સાથે ખાટું અથાણું ખાવા થી ખૂબ સ્વાદીષ્ટ લાગે છે.... આજે મે મિક્સ વેજ. વઘારેલી ખીચડી બનાવી છે. Hetal Chirag Buch -
-
-
-
ફાડા ની વઘારેલી ખીચડી (Fada Vaghareli Khichdi Recipe in Gujarati)
#Week21# vaghareli khichadi#cookpadgujarati ચીઝી ગાર્લિક ફાડાની ખીચડી ,ચોખાની ખીચડી કરતા ખૂબ જ ટેસ્ટી લાગે છે . ખીચડી માં આખું લસણ નાખવું અને તે ખીચડી સાથે j બાફવી. અને સર્વ કરતી વખતે ચીઝ નાખવું. ખુબજ સરસ લાગે છે . ચોક્કસ ટ્રાય કરજો. SHah NIpa -
મિક્સ વેજીટેબલ વઘારેલી ખીચડી (Mix Vegetable Vaghareli Khichdi Recipe In Gujarati)
દરરોજ ડિનર માં શું બનાવવું એ મોટો પ્રશ્ન છે .આજે ડિનર માં મિક્સ વેજ ખીચડી બનાવી.. Sangita Vyas -
દ્વારકા ની સ્પેશ્યલ છુટી ખીચડી (Dwarka Special Chhuti Khichdi Recipe In Gujarati)
નાના મોટા બધાને ભાવે દ્વારકા ની સ્પેશ્યલ છુંટી ખીચડી Miral Miru -
ઘઉંના ફાડાની મસાલા ખીચડી (GhaunaFadanimasla Khichdi in Gujarati)
આપણે ખીચડી તો બનાવતા જોઈએ છે. આજે ફાડા ખીચડી બનાવીશું. કોઈ ચોખા ના ખાતા હોય, અને ડાયાબિટિશમાં આ ખીચડી ખાઈ શકાય છે.#GA4#Week7#ખીચડી Chhaya panchal -
મિક્સ દાળ ખીચડી (Mix Dal Khichdi Recipe In Gujarati)
#GA4#Week7શરીર માટે ફાયદાકારક અને વિટામિન પ્રોટીન થી ભરપુર આ મિક્સ દાળ ખીચડી સ્વાદિષ્ટ બને છે... Ranjan Kacha -
વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati)
#KS1# Post 3ઘર માં બધા ને વઘારેલી (મસાલા) ખીચડી બહુજ ભાવે છે.અવાર નવાર બનતી જ હોય છે.આપડા ગુજરાતીઓ ની ફેવરેટ છે. Alpa Pandya -
રજવાડી ખીચડી(Rajwadi Khichdi Recipe in Gujarati)
મગ દાળ માં બનાવેલી મસાલા ખીચડી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોઈ છે. પચવામાં હલકી હોઈ છે.દરેક ગુજરાતી ઘરે લગભગ બનતી જ઼ હોઈ છે.#GA4#week7 Minaxi Rohit -
કોર્ન પાલક ખીચડી
#અમદાવાદમારા ઘરે બધા ને ખીચડી ભાવતી નથી. અને ખીચડી ખુબજ હેલ્ધી ખોરાક છે. આથી મેં આ ખીચડી એક વખત બનાવી અને મિત્રો બધા ને ખુબ જ ભાવી. તો તમે પણ એક વખત જરૂર થી બનાવજો. Bhoomi Mehta -
-
સ્પે.વેજીટેબલ સાંવરિયા ખીચડી
ખીચડી એ આપણા ગુજરાતીઓની મનગમતી વાનગી છે જે દરેક ના ઘરે અલગ રીતે બનતી હોય છે મારા ઘરે રોજ સાંજે ખીચડી બને છે જે ભરપૂર વિટામીન અને ફાયબર યુક્ત હોય છે સાંજે ખીચડી ખાવા થી પાચનશક્તિ પણ વધે છે અને હેલ્થ માટે હેલ્દી ખોરાક છે આ વાનગી તમે જરૂર થી બનાવો ભરપૂર વેજીટેબલ નાખી સ્વાદિષ્ટ ખીચડી જમવા નો આનંદ લો. ⚘#ખીચડી Urvashi Mehta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16498904
ટિપ્પણીઓ