વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat

વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપખીચડી ના ચોખા
  2. 1/2તુવેરની દાળ
  3. 1/2મગ ની દાળ
  4. 2 નંગબટાકા
  5. 2 નંગવેગણ
  6. 2 નંગટામેટાં
  7. 1 નંગકેપ્સીકમ
  8. 1 વાડકીવટાણા
  9. 5 ચમચીઘી
  10. 1 ચમચીરાઈ
  11. 1 ચમચીજીરું
  12. 2 ચમચીઆદુ- મરચાં ની પેસ્ટ
  13. 2 નંગઆખા મરચાં
  14. તજ,લવિંગ,મરી
  15. 1 ચમચીહળદર
  16. 1 ચમચીધણાજીરુ
  17. 1 ચમચીલાલ મરચું
  18. મીઠું જરૂર મુજબ
  19. 3 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને બન્ને દાળને અડધો કલાક સુધી પલાળવો

  2. 2

    કુકરમાં ઘી ગરમ થાય પછી રાઈ-જીરું,તજ, લવિંગ, મરી, સુકું લાલ મરચું, આદુ-મરચા ની પેસ્ટ નાખી હલાવો..

  3. 3

    પછી સમારેલા બધા શાકભાજી ઉમેરી હળદર, ધાણાજીરૂ, લાલ મરચું, મીઠું અને 3 ગ્લાસ પાણી ઉમેરો...ત્યાર પછી બોરેલા દાળ ચોખાને ધોઈ કુકરમાં ઉમેરી 3 સીટી વગાડો.

  4. 4

    ગરમા ગરમ પીરસો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes