કોર્ન પાલક ખીચડી

#અમદાવાદ
મારા ઘરે બધા ને ખીચડી ભાવતી નથી. અને ખીચડી ખુબજ હેલ્ધી ખોરાક છે. આથી મેં આ ખીચડી એક વખત બનાવી અને મિત્રો બધા ને ખુબ જ ભાવી. તો તમે પણ એક વખત જરૂર થી બનાવજો.
કોર્ન પાલક ખીચડી
#અમદાવાદ
મારા ઘરે બધા ને ખીચડી ભાવતી નથી. અને ખીચડી ખુબજ હેલ્ધી ખોરાક છે. આથી મેં આ ખીચડી એક વખત બનાવી અને મિત્રો બધા ને ખુબ જ ભાવી. તો તમે પણ એક વખત જરૂર થી બનાવજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ અને ચોખા ને ધોઈ ને તેમાં હળદર, મીઠું ને લીલા મરચાં ને પાણી ઉમેરી કુકર માં ૪ વ્હીસલ લઇ ખીચડી બનાવી લો.
- 2
એક પેન માં તેલ,ઘી ગરમ કરી તેમાં તજ, લવીંગ, તમાલ પત્ર, જીરું, રાઈ નાખી વઘાર કરો. ત્યાર બાદ તેમાં આદુ, મરચાં, લસણ ની પેસ્ટ નાખો, પછી તેમાં કાંદા અને કેપ્સીકમ નાખી ને ૨ મીનિટ સંતાડો.
- 3
ત્યાર પછી તેમાં ટામેટા, પાલક ની પેસ્ટ અને વાહીટ પેસ્ટ નાખો. પછી તેમાં ગરમ મસાલો, મીઠું, હરદર નાખી તેને ૧૦ મીનટ સંતાડો. તેલ છુટુ પડ્યા બાદ તેમાં બાફેલી મકાઈ અને ખીચડી નાખી હલાવી ડો. જરૂર પડે તો થુડું પાણી નાખી હલાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પનીર પુલાવ
#લીલી#ઇબુક૧#પોસ્ટ૮પાલક અને પનીર ને લઈ ને એક સ્વાદિષ્ટ વાનગી લઈ ને આવી છું... શિયાળા માં ખાવા ની મજા જ આવી જાય છે... તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
ગ્રીન ખીચડી
#ખીચડી શિયાળામાં આ ખીચડી બનાવાય. દરેક પ્રકારના શાકભાજી મળી રહે.દરેક ને ખીચડી ભાવતી હોય છે. આ ખીચડી ખૂબ જ હેલ્ધી છે. Bhavna Desai -
કોર્ન પાલક બિરયાની
#હેલ્થી #indiaકોર્ન અને પાલકથી બનતી હેલ્ધી અને ટેસ્ટી બિરયાની. Nigam Thakkar Recipes -
લહેસુની પાલક ખીચડી (Lehsuni Palak Khichdi Recipe In Gujarati)
#AM2આજ ના સમય માં બાળકો ને ખીચડી પ્રત્યે અણગમો હોય છે.. ત્યારે આવી દાળ અને ચોખા થી બનેલી આવી અવનવી ખીચડી જે હેલ્થી અને કલરફુલ હોવા થી બાળકો હોંશે હોંશે ખાઈ લેશે. આ ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તમે પણ બનાવજો જરૂર એકવાર. Noopur Alok Vaishnav -
પાલક ખીચડી
#ડીનર #week 13 #goldenapron3#Onepotઆજે મેં લોકડાઉન ને અનુલક્ષીને વન પોટ મીલ માં પાલક ખીચડી બનાવેલી છે જે ખૂબ જ હેલ્ધી છે અને આપને જરૂરી એવા બધા ન્યુટ્રીશન તેમાંથી મળી રહે છે. Bansi Kotecha -
પાઉંભાજી
#ડીનર આમાં બધા વેજીટેબલ હોવાથી હેલ્ધી છે ને સ્પાઈસી ને ટેસ્ટી લાગે છે ને બધાને ભાવે છે. Vatsala Desai -
ઈટાલીયન કોર્ન કરી
#શાકઆ કરી ની ખાિસયત એ છે કે વડીલો માટે કંઈક નવું અને બાળકોને મનપસંદ થાય એવી રેસીપી, VANDANA THAKAR -
સ્પે.વેજીટેબલ સાંવરિયા ખીચડી
ખીચડી એ આપણા ગુજરાતીઓની મનગમતી વાનગી છે જે દરેક ના ઘરે અલગ રીતે બનતી હોય છે મારા ઘરે રોજ સાંજે ખીચડી બને છે જે ભરપૂર વિટામીન અને ફાયબર યુક્ત હોય છે સાંજે ખીચડી ખાવા થી પાચનશક્તિ પણ વધે છે અને હેલ્થ માટે હેલ્દી ખોરાક છે આ વાનગી તમે જરૂર થી બનાવો ભરપૂર વેજીટેબલ નાખી સ્વાદિષ્ટ ખીચડી જમવા નો આનંદ લો. ⚘#ખીચડી Urvashi Mehta -
દેશી ખીચડી વિદેશી તડકા સીઝલર
#ગરવીગુજરાતણ#ફયુઝનવીકઆજે મે આપણી સાદી ખીચડી માં થોડો ટવીસ્ટ આપીને સીઝલર ની રીતે સર્વ કરી છે ખીચડી દરેકના ઘરમાં ખવાતી હોય છે કોઈ માણસ માંદો હોય તો તેને ડોક્ટર પહેલા ખીચડી ખાવાની સલાહ આપે છે ખીચડી ખાવાના ઘણા બધા ફાયદા છે પચવામાં ખૂબ જ હલકી છે ખીચડી માં વિભિન્ન પ્રકારના વિટામીન અને મિનરલ્સનો ખજાનો છે. એમાં નિયાસિન, વિટામીન ડી, કેલ્શિયમ, ફાઈબર, આયર્ન, પર્યાપ્ત માત્રામાં હોય તો આશા રાખું કે મારા બધા મિત્રોને મારી ફયુઝન ડીશ ગમશે...☺️☺️☺️ Jyoti Ramparia -
પાલક ખીચડી
ખીચડી ની એક વાનગીમાં હવે હેલ્દી અને પોષ્ટિક વાનગી બનાવો પાલક ખીચડી.# ખીચડી Rajni Sanghavi -
ચીઝી પાલક ટીક્કી
#એનિવર્સરી#વીક૨#સ્ટાર્ટર્સઆજે એનિવર્સરી ના બીજા વીક માટે હેલ્ધી સ્ટાર્ટર લઈ ને આવી છું જે એકદમ ટેસ્ટી અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. તો તમે પક્ણ જરૂર ટ્રાય કરજો. Sachi Sanket Naik -
પાલક નો શાહી પુલાવ (Spinach Pulao recipe in Gujarati)
નમસ્કાર મિત્રો આજે હું લઈ આવી છું પાલક નો શાહી પુલાવ... જે ખુબજ હેલ્ધી હોય છે તો તમે પણ જરૂર થી બનાવજો... Dharti Vasani -
ચીઝ કોન્ પાલક બેકડ ખીચડી
આ એકદમ અલગ અને એકદમ જોરદાર કોમ્બિનેશન વાડી ખીચડી, બધુ કુક હોવા છતાં બેક કરવાથી આ વાનગીમા ખુબ સરસ ટેસ્ટ આવે છે, Viraj Naik -
મેક્સિકન ખીચડી (Mexican Khichdi Recipe In Gujarati)
આજે ખીચડી ને એક અલગ ટેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો અને એ સફળ ગયો. સાદી ખીચડી બધા ને ઓછી ભાવે એટલે આજે એને મેક્સિકન ટચ આપ્યો. નાચોસ ની જગ્યા એ પાપડ ને નાચોઝ નો આકાર આપીને સર્વ કર્યા છે.#goldenapron3Week 14#Khichdi#ડીનર Shreya Desai -
સ્વીટ કોર્ન સૂપ
ખૂબ જ ઝડપ થી તૈયાર થાય એવો હેલ્ધી સૂપ જે નાના થી લઈ ને મોટા સુધી બધા ને ભાવે....#સ્ટાર્ટ#ઇબુક#day14 Sachi Sanket Naik -
વેજિટેબલ્સ સેવ ખીચડી
હેલ્લો ફ્રેંડ્સ આજે હું તમારા માટે એક નવી રેસીપી લઇ આવી છું.જે ટેસ્ટ માં ખુબજ સ્વાદિષ્ટ અને નાના મોટા સૌ કોઈ ને ભાવે તેવી વાનગી છે. એક વાર તો ચોક્કસ ટ્રાઈ કરી જોવો ખુબ જ સરસ અને સરળ છે બસ ચાખ્યા પછી વારે વારે ખાવાનું મન થશે.બનાવજો જરૂર અને જણાવજો કેવું લાગ્યું.😊 Arpita vasani -
ઈડલી ખીચડી
#ખીચડી અને બિરયાનીખીચડી અને બિરયાની તો રોજ ખાતા જ હોઈએ તો ચાલો આજે કંઈક જુદુ નવીન ટ્રાય કરીયે ઈડલી માંથી બનતી ઈડલી ખીચડી. Kajal Kotecha -
તુરીયા માં ખીચડી
#ટ્રેડિશનલઆપણે ગુજરાતી મોટે ભાગે રાત્રે જમવામાં ખીચડીને વધારે પસંદ કરીએ છીએ અને ભારતીય ખાન-પાન નો મહત્વ તો આખું વિશ્વ જાણે છે. પણ ખીચડી વિશે તો આટલુજ જાણતા હશું કે તેનાથી મોટાપો વધે છે. પરંતુ આજે અમે તમને ખીચડી વિશે થોડી એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે કદાચ તમે ના પણ સાંભળી હોય.ખીચડી આરોગવા ના ફાયદા :૧) ખીચડીમાં ઘણા બધાં વિટામીન અને મિનરલ્સ જોવા મળે છે,પેટ ખરાબ થવા પર અને જાળા થવા પર ડોક્ટર ખીચડી ખાવાની જ સલાહ આપે છે.૨) ખીચડી ખાવાથી શરીરને કાર્બોહાઈડ્રેટ મળે છે જેનાથી મગજ સારી રીતે કામ કરે છે અને તેથી શરીરને એનેર્જી મળે છે અને તમે એક્ટીવ રહો છો.૩) ખીચડી ગરમીઓમાં વધારે ખાવી જોઈએ કારણ કે એને ખાવાથી શરીરને ઠંડક મળે છે. રાત્રે દાળ-ખીચડી ખાવાથી આપણા શરીરમાં ચરબીના થયેલ સંગ્રહને નિયંત્રિત કરવા વાળા લેપ્તિનની કાર્યક્ષામતાને વધારવાનું કામ કરે છે,જેનાથી વજન નિયંત્રણ માં રહે છે.૪) ખીચડીમાં નાનાં પ્રકારના વિટામીન અને મિનરલ્સનો ખજાનો છે.હવે તુરીયા માં ખીચડી બનાવી છે તો તુરીયા ના ફાયદા પણ જાણી લઈએ.ઘણા લોકો ને તુરીયા ભાવતા નહિ હોય બરાબર ને? તો આજે તમને તુરીયા ના કેટલાક ફાયદા જણાવી દઉં.આ શાક શરીરમાં વધતી ગરમી સામે લડવા અને હિમોગ્લોબિનની માત્રાને કાયમ રાખવા માટે ભગવાને આપેલુ સૌથી મોટુ વરદાન છે. આનુ વાનસ્પતિક નામ લુફ્ફા એક્યૂટેંગુલા છે. તુરિયાને આદિવાસી અનેક રીતે રોગપચાર માટે ઉપયોગમાં લે છે. મધ્યભારતના આદિવાસી આને શાકના રૂપમાં પ્રેમથી ખાય છે અને હર્બલ માહિતગાર આને અનેક નુસ્ખોમાં ઉપયોગ પણ કરે છે.જોયુ ને કેટલા ફાયદાકારક છે આ તુરીયા.તો જે લોકો તુરીયા નું શાક નથી ખાતા એમને આ રીતે ખીચડી બનાવી આપશો તો હોંશે હોંશે ખાશે. Sachi Sanket Naik -
-
મેક્સિકન ખીચડી
#ખીચડીહેલ્લો મિત્રો કેમ છો બધા આજે હું ખીચડી ની રેસિપી લાવ્યો છું પણ કંઇક અલગ ટાઈપ ની ખીચડી બનાવી રહ્યો છું બધા મેક્સિકન ફૂડ તો ખાતા. હોઈ છે આજે હું બધા ને પ્રિય આવી ખીચડી પણ મેક્સિકન સ્ટાઇલ ખીચડી બનાવી છે તો ખૂબ જ સરળ અને બધા વેજિટેબલ પણ અને સાથે સાથે મેક્સિકન ટેસ્ટ પણ ખૂબ જ સરસ ટેસ્ટ માં પણ લાગશે .તો તમે પણ જરૂર થી બનાવજો આ ન્યૂ મેક્સિકન ખીચડી. મેહુલ પ્રજાપતી કાનુડો -
ઘઉં ના ફાડા ની ખીચડી
#ઇબુક૧#પોસ્ટ૩૮આ ખીચડી નાના તેમજ મોટા માટે ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.. અને બનાવવા ની રીત પણ ખૂબ જ સરળ છે... Sachi Sanket Naik -
હૈદરાબાદી ગ્રીન બિરયાની (Hyderabadi Green Biriyani Recipe In Gujarati)
#GA4#Week2મિત્રો બિરયાની તો બધાને ભાવતી જ હોય છે.આજે મે હૈદરાબાદી ગ્રીન બિરયાની બનાવી છે.તમને મારી રેસીપી ગમે તો તમારા ઘરે જરૂર થી બનાવજો અને મને કહેજો કેવી બની. megha sheth -
પંજાબી ખીચડી
#ખીચડી#પંજાબી ગ્રેવીમાં શાક તો તમે ખાધું જ હશે પણ એક વાર આ પંજાબી ખીચડી ખાઈ જોજો....ખૂબ મજા આવી જશે ખાવાની....આંગળા ચાટતા રહી જશો.... Dimpal Patel -
ઈડલી સાંભાર
#ડીનરઆ એક સાઉથ ઈન્ડિયન ડીશ છે. ને તે બધા ને ભાવે છે. તે બ્રન્ચ કે ડીનરમાં ખાઈ શકાય છે.તેમાં ચોખા ને દાળ હોવાથી પ્રોટીન થી ભરપુર છે. Vatsala Desai -
-
મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati)
#WKRખીચડી રેસીપી ચેલેન્જઆ ખીચડી ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે.પચવા માં ખુબ જ હલકી હોય છે. Arpita Shah -
-
ચીઝ કોર્ન પીઝા(cheese corn pizza recipe in Gujarati)
પીઝા નામ સાંભળતા જ બાળકોના મો માં પાણી આવી જાય છે. એમા પણ મકાઈ અને પીઝા નુ કોમ્બિનેશન તો બાળકોને ખૂબજ ગમે છે.. નાના તો નાના મોટાને પણ પીઝા ભાવે છે. Pinky Jesani -
પાલક મેથી ના પુડલા
#શિયાળાશિયાળા માં ભાજી ખૂબ જ સરળતા થી તાજી મળી રહે છે અને શિયાળા ની ઠંડી માં લીલી ભાજી ખાવી હેલ્થ માટે બહુ સારી છે... અને જો નાના બાળકો પાલક ન ખાતા હોય તો એમના માટે બેસ્ટ વિકલ્પ છે. મારા દિકરા ને તો બહુ ભાવ્યા કો તમે પણ જરૂર ટ્રાય કરજો... આ રેસીપી મારા સાસુ પાસે શીખી છું અને પહેલી વાર બનાવ્યા છે બધા ને બહુ ભાવ્યા... Sachi Sanket Naik -
પાલક રાઈસ અને પાલક રાયતું
#ડિનરઆ ડિશ એક કંપ્લીટ મીલ છે . સ્વાસ્થ ની દૃષ્ટિએ હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે. નાના મોટા દરેક ને પસંદ આવે છે. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ