વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichadi Recipe In Gujarati)

khyati rughani
khyati rughani @cook_25414112
ગાંધીધામ

#GA4
#Week7
ખીચડી એટલે સંતોષ નો ઓડકાર હા ખીચડી એક સ્વાસ્થ્યપ્રદ વાનગી છે.જે સુપાચ્ય પણ છે.હવે તો ખીચડી માં પણ ઘણા પ્રકાર ની વિવિધતા જોવા મળે છે.મે આજે તુવેર દાળ અને ચોખા માંથી વેજીટેબલ મસાલા ખીચડી બનાવી છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગેછે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૧ વાટકીતુવેરદાળ
  2. ૨ વાટકીચોખા
  3. ૧ વાટકી સમારેલ ફ્લાવર
  4. ૧ નંગસમારેલ કેપ્સીકમ
  5. ૧ નંગસમારેલ ટામેટું
  6. ૧ નંગસમારેલ બટેટું
  7. ૧ વાટકીલીલાં વટાણા
  8. ૨ નંગલવિંગ
  9. ૨ નંગઇલાયચી
  10. તમાલપત્ર
  11. ૨ નંગમરી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ખીચડી તૈયાર જેવા માટેના બધાજ ઘટકો લઈ લો.

  2. 2

    ત્યાર બાદ એક કૂકર માં ઘી,તેલ મૂકી ગરમ કરી લો.ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરું,લવિંગ,તમાલપત્ર,ઇલાયચી,મરી નાખી લો.

  3. 3

    બધાં ખડા મસાલા નાખ્યા બાદ આપડે લીધેલા વેજીટેબલ નાખી તેને પણ તેલ માં સોતે કરી લો.

  4. 4

    હવે બધા વેજીટેબલ માં મીઠું સ્વાદ મુજબ,હળદર, લાલ મરચું પાઉડર,ગરમ મસાલો,નાખી મિક્સ કરી લો.

  5. 5

    હવે ખીચડી માટેનાં દાળ ચોખા નાખી વેજીટેબલ સાથે મિક્સ કરી લો અને દાળ ચોખા લીધા હોય તેનાથી બમણું પાણી નાખી અને ૪ વિહસ્લ કરવી.

  6. 6

    હવે આપણી વેજીટેબલ મસાલા ખીચડી તૈયાર છે.

  7. 7

    ખીચડી ને સર્વ કરીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
khyati rughani
khyati rughani @cook_25414112
પર
ગાંધીધામ

Similar Recipes