મસાલા ચણા (Masala Chana Recipe In Gujarati)

Urvashi Thakkar
Urvashi Thakkar @Urvashi55
Pune

મસાલા ચણા (Masala Chana Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
  1. 200 ગ્રામ ચણા
  2. 1 ચમચી મરચું
  3. 1/4 ચમચી હળદર
  4. 1/4 ચમચી હીંગ
  5. 5 - 7 કરી પત્તા
  6. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક કઢાઈ માં તેલ વઘાર જેટલું ગરમ કરી લેવું

  2. 2

    પછી એમાં કરી પત્તા, હિંગ અને મસાલા જરૂર મુજબ નાખી શેકવું

  3. 3

    ક્રિસ્પી થાય પછી ગેસ બંધ કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvashi Thakkar
Urvashi Thakkar @Urvashi55
પર
Pune

ટિપ્પણીઓ

Similar Recipes