ફણગાવેલા મગ ચણા નુ શાક (Fangavela Moong Chana Shak Recipe In Gujarati)

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપફણગાવેલા મગ
  2. 1 કપફણગાવેલા ચણા
  3. 2 ચમચીતેલ
  4. ચપટી હીંગ
  5. 1/4 ચમચી હળદર
  6. 1/4 ચમચી લાલ મરચાનો પાઉડર
  7. 1/4 ચમચી ધાણજીરૂ
  8. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફણગાવેલા કઠોળ ને ધોઈ લો

  2. 2

    આ કઠોળ ને બાફી લો

  3. 3

    એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં હિંગ નો વધાર કરો

  4. 4

    તેમા કઠોળ બધા મસાલા ઉમેરી સારી રીતે મિક્સ કરો તૈયાર છે શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
પર

Similar Recipes