ભરેલાં મરચાં (Bharela Marcha Recipe In Gujarati)

Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982

#CJM
ભરેલાં મરચાં એ સાઈડ ડીશ તરીકે ખવાતી રેસીપી છે. વઢવાણી મરચાં અને બેસનનું કોમ્બિનેશન સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.

ભરેલાં મરચાં (Bharela Marcha Recipe In Gujarati)

#CJM
ભરેલાં મરચાં એ સાઈડ ડીશ તરીકે ખવાતી રેસીપી છે. વઢવાણી મરચાં અને બેસનનું કોમ્બિનેશન સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ્સ
4 લોકો
  1. 150 ગ્રામવઢવાણી મરચાં
  2. 4 ટેબલસ્પૂનબેસન
  3. 1/8 ટી સ્પૂનમરચું
  4. 1/8 ટી સ્પૂનહળદર
  5. 1 ટી સ્પૂનધાણાજીરું
  6. 1 ટી સ્પૂનખાંડ
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 2 ટી સ્પૂનતેલ (બેસનમાં મોણ માટે)
  9. 1 ટેબલસ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ્સ
  1. 1

    બેસનને કોરું શેકી લો. મરચાંને ધોઈ લૂછી ડીંટિયા કાઢી બી કાઢી સાફ કરી લો.

  2. 2

    બેસનમાં બધા મસાલા, તેલ, ખાંડ ઉમેરી મિક્સ કરી લો.

  3. 3

    હવે સાફ કરેલા મરચાં માં બેસન ભરી લો. એક કઢાઈમાં તેલ લઇ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે એક એક કરી મરચાં ઉમેરો.

  4. 4

    મરચાં એકબાજુ થી થાય એટલે એને પલટાવી થોડીવાર થવા દો.

  5. 5

    તૈયાર છે ભરેલાં મરચાં. ઠંડા થાય એટલે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982
પર
i love cooking. it makes me happy.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes