મેથીયા વઢવાણી મરચાં

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

# KS 2
# Post 3
# વઢવાણી મરચાં
હું આ રીતે પણ મરચાં આથુ છું. ખાવા ની ખૂબ જ મઝા આવે છે.તમે પણ ટ્રાઈ કરી જોજો.

મેથીયા વઢવાણી મરચાં

# KS 2
# Post 3
# વઢવાણી મરચાં
હું આ રીતે પણ મરચાં આથુ છું. ખાવા ની ખૂબ જ મઝા આવે છે.તમે પણ ટ્રાઈ કરી જોજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧૨-૧૫ નંગ વઢવાણી મરચાં
  2. ટે. સ્પૂન મેથીયા મસાલો (ખાટા અથાણાં નો)
  3. ૧/૨ટી. સ્પૂન હિંગ
  4. ટે. સ્પૂન તેલ
  5. ટી. સ્પૂન લીંબુ નો રસ
  6. મીઠું સ્વાદનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મરચાં ને ધોઈ અને કોરા કરી લો.તેમાં ઉભો કાપો કરી ને તેમાં થી બિયા કાઢી લો.

  2. 2

    એક બાઉલ લઈ તેમાં મેથીયા મસાલો, હિંગ,તેલ,મીઠું અને લીંબુ નો રસ ઉમેરી ને બધું બરાબર મીક્સ કરી લો.મેથીયા મસાલા માં મીઠું હોય જ છે પણ મરચાં આથવા માટે થોડું આગળ પડતું જોઈએ એટલે જરૂર મુજબ ઉમેરવું.

  3. 3

    વઢવાણી મરચાં માં આ તૈયાર મસાલો ભરી લો.અને એક કાચ ની બોટલ માં ભરી ને ફ્રીઝ માં મૂકી દેવા.આ મરચાં તમે ૫ થી ૬ મહિના સુધી ફ્રીઝ માં સાચવી શકો છો અને રોજબરોજ ના જમવામાં તેનો ઉપયોગ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

Similar Recipes