વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)

#KS2
આ મરચાં બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. થેપલા, ભજીયા, પરાઠા સાથે સરસ લાગે છે.
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
#KS2
આ મરચાં બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. થેપલા, ભજીયા, પરાઠા સાથે સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
વઢવાણી મરચાં ને ધોઈ કોરા કરી વચ્ચેથી કાપો પડી મરચાં માંથી બી કાઢી નાખો. જેથી તીખાસ હશે તો ઓછી થઇ જશે. મરચાં ની પસંદગી માટે હંમેશા આછા લીલા રંગ ના મરચાં પસંદ કરો.
- 2
હવે એક વાટકી માં મીઠુ અને હળદર નાખી મિક્સ કરી મરચાં માં ભરી દો. પછી 24 કલાક માટે બંધ કરી મૂકી રાખો.આવી રીતે કરવા થી મરચાં આખું વર્ષ બગડશે નહિ.ત્યાર બાદ કાણા વાળા ટોપા માં કાઢી 2-3 કલાક કોરા કરી દો. જે પાણી નીકળે તે ફ્રેન્કી દો.
- 3
હવે એક બાઉલ માં રાઈ ના કુરિયાં લઇ ખાડો કરી હિંગ નાખી ગરમ કરી ઠંડુ કરેલ તેલ નાખો.તેમાં હળદર મીઠુ વાળા મરચાં નાખી મીઠુ નાખી અને લીંબુ નો રસ નાખી હલાવી 5-6 કલાક રાખી પછી ખાવા માં ઉપયોગ લઇ શકાય છે. તો રેડી છે વઢવાણી મરચાં ખાવા માટે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઢવાણી મરચા (Vadhvani Marcha Recipe In Gujarati)
#KS2# Post 2આ મરચા ગોટા સાથે ખાવાની મજા આવે છે. Richa Shahpatel -
-
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
#KS2વઢવાણી મરચાં અત્યારે શિયાળામાં ખૂબ જ સરસ મળતા હોય છે અને એનું અથાણું સ્વાદિષ્ટ લાગે છે તેમજ આ અથાણાંને બનાવવું ખૂબ જ સરળ છે. Hetal Siddhpura -
-
-
ઇન્સ્ટન્ટ વઢવાણી મરચાં અથાણું (Instant Vadhvani Marcha Athanu Recipe In Gujarati)
વઢવાણીમરચા એકદમ ગ્રીન અને મોળા,નાના સાઈજ ના હોય છે . જમણ મા સાઈડ ડીશ તરીકે લઈ શકાય કેમ કે અથાણા ,ચટણી વગર થાળી અધુરી લાગે છે.. તરત બનાવી ને ઉપયોગ મા લઈ શકાય અને સ્ટોર પણ કરી શકાય કારણ કે નીમ્બુ પ્રીર્જવેટિવ ના કામ કરે છે. Saroj Shah -
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
#KS2#વઢવાણીમરચા બધા વઢવાણી મરચા મા રાઈ ના કુરિયા નો ઉપયોગ કરતા હોય છે. મે અહીં મેથી ના કુરિયા નો ઉપયોગ કર્યો છે.અને તેનો સ્વાદ વધારવા માટે તેમાં ચપટી ખાંડ પણ નાખી છે જેથી તે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે. Vaishali Vora -
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
#KS2#RECIPE 3આય હાય હાય... આજ તો બનાવી જ નાખ્યા લીલાં અસ્લલ દેશી જેસલમેરના કિલ્લાની જાડાય જેવા દર વાળા રજવાડી ઠાઠ સમા રાયતા મરચાં શિયાળાનો શણગાર સવારના ગુજરાતી નાસ્તાની એન્ટ્રી ભાખરી સાથે ય ભળે ને થેપલા સાથે યમભળે પરોઠા સાથે ય ભળે .... Jigna Patel -
વઢવાણી આથેલા મરચાં (Vadhvani Athela Marcha Recipe In Gujarati)
#WP#MBR9#cookoadindia#cookoadgujarati કોઈ પણ શાક હોય પણ જમવામાં સાથે આથેલા મરચાં હોય તો જમવામાં ટેસ્ટ ઔર વધી જાય છે..શિયાળા માં તો ખાસ મરચાં ,લસણ,ભાજી,લીલી હળદર, ચટણી આ બધું જમવામાં રુચિ વધારે છે . सोनल जयेश सुथार -
વઢવાણી મરચા નું અથાણું (Vadhvani Marcha Athanu Recipe In Gujarati)
વઢવાણી મરચા નું અથાણું#KS2 Bina Talati -
-
-
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
જેમ જેમ ઠંડી પડવાનીસારું થઈ ત્યાં તો માર્કેટ માં લીલાં મરચાં ની સિજન સરસ આવે છે તો મરચાં ની ઘણી બધી અલગ અલગ વાનગી બનાવી શકી છી. Brinda Padia -
રાયતા મરચાં(Raita marcha recipe in Gujarati)
#GA4#week13શિયાળા માં બધાજ શાકભાજી ખુબજ સરસ મળે છે અને મરચાં જો તાજા અને મોળા મડી જાય તો એને આથી ને ખાવા ની મજા આવી જાય. આથેલા મરચાં મારા મમ્મી ખુબજ સરસ બનાવે છે અને મમ્મી ના કહેવા પ્રમાણે જો મરચાં સરસ આથેલા હોય તો જમવામાં જે બનાવ્યુ હોય એની સાથે મરચાં પીરસવા થી બનેલી ડિશ ની રોનક તે વધારે છે. મેં પણ આજે મરચાં આથિયા છે અને ખુબજ સરસ બન્યાં છે.રાયતા મરચાં ખુબજ ટેસ્ટી લાગે છે. Rinku Rathod -
-
-
વઢવાણી મરચા(Vadhvani Marcha Recipe In Gujarati)
#KS2 શિયાળા માં વઢ વાણી મરચા ને રાઈવાળા કુરિયા મસાલો કરીને બધાં જ લોકો આ રીત થી બનાવે છે. પણ હવે ઠંડી સિઝન પૂરી થવા આવી છે. તો ગરમી માં અને બારે મહિના જો તમારે ખાવા માં લેવા હોય તો મારા આથેલા વઢવાણી મરચાં ની રેસિપી અચૂક ટ્રાઈ કરજો. Krishna Kholiya -
રાઇતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11આ મરચાં નું અથાણું ફટાફટ બની જાય છે અને ટેસ્ટી છે અને આ મરચાં માં તીખાસ પણ ઓછી હોય છે. Arpita Shah -
રાઈ વાળા મરચાં નું અથાણું
વિન્ટર સ્પેશ્યલ રેસીપી#Week 1શિયાળા માં આ રાઈ વાળા મરચાં નું અથાણું ટેસ્ટ માં સરસ લાગે છે. Arpita Shah -
ગાજર મરચાં નું અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
ગાજર મરચાં નું instant અથાણું Noopur Alok Vaishnav -
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe In Gujarati)
મરચાં બધા જ સ્વરૂપ માં સારા લાગે છે કાચા , તરેલા , આથેલા રાયતા, મરચાં નો ગોળ વાળો સંભારો , લોટ વાળા મરચાં , મરચાં ના ભજીયા .અમારા ઘરમાં બધાને મરચાં બહું જ ભાવે.એટલે મેં આજે રાયતા મરચાં બનાવ્યા. Sonal Modha -
-
વઢવાણી મરચાં નું અથાણુ (Vadhvani Marcha Athanu Recipe In Gujarat
#KS2#cookpadindia#cookpadgujrati सोनल जयेश सुथार -
વઢવાણી રાયતા મરચા (Vadhvani Raita Marcha Recipe In Gujarati)
#KS2બધાં ગુજરાતી ના ફેવરિટ#ગઠીયા સ્પેશિયલ Swati Sheth -
રાયતા લાલ મરચાં (Raita Lal Marcha Recipe In Gujarati)
#EB#week11મરચાં લાલ અથવા લીલા રાયતા ખુબ જ સરસ સ્વાદિષ્ટ લાગે છે જમવામાં આવા રાયતા મરચાં ખુબજ પ્રિય હોય છે આ મરચાં બનાવવામાં ખુબજ સરળ છે તેને થોડા દિવસો સાચવી પણ શકાય છે એટલે કે સ્ટોર કરી શકાય છે Varsha Karia I M Crazy About Cooking -
-
મરચાં નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
લાલ મરચાં શિયાળા માં જ મળતા હોઈ તેનો બને એટલો ઉપયોગ કરી લેવો.. મરચાં માં વિટામિન C ભરપૂર માત્રા માં હોઈ છે તદુપરાંત શિયાળા માં મંદ પડેલી જઠરાગની ને પ્રજવલિત્ત કરી પાચનક્રિયા ને સક્રિય બનાવે છે.. લાલ મરચાં સેકેલા, ચટણી, અથાણું કે જામ કોઈ પણ સ્વરૂપે લઇ શકાય છે#WK1 Ishita Rindani Mankad -
મિક્સ વેજિટેબલ નું અથાણું (Mix Vegetable Athanu Recipe In Gujarati)
આ અથાણું ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. અને વધારે બનાવી સ્ટોર કરી શકાય છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ