કાચા ટામેટા નો સંભારો (Raw Tomato Sambharo Recipe In Gujarati)

Ashmita Badiyani
Ashmita Badiyani @cook_37100024

કાચા ટામેટા નો સંભારો (Raw Tomato Sambharo Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
2 લોકો
  1. 2 નંગ ટામેટાં
  2. 2 નંગ મરચા
  3. 1 વાટકીચણા નો લોટ
  4. 1/4 ચમચી રાઈ
  5. 1/4 ચમચી હળદર
  6. 1 ચમચીખાંડ
  7. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    ટમેટાને મરચા નું કટીંગ કરો પછી એક બાઉલ ને ગેસ ઉપર મૂકો ૩ ચમચી તેલ મૂકો પછી તેલ આવી જાય તેમાં રાઈ નાખો રાઈ આવી જાય તે ટામેટાં અને મરચા નાખી દો

  2. 2

    પછી તેમાં હળદર અને મીઠું ને પાણી નાખી ને ચડવા દીદ્યો પછી તેમા લોટ નાખો 2 મિનિટ ચડવા દો

  3. 3

    સરસ મિક્સ કરી નાખુ પછી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ashmita Badiyani
Ashmita Badiyani @cook_37100024
પર

ટિપ્પણીઓ

Similar Recipes