કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambhara Recipe In Gujarati)

Rashmi Pomal @yamiicooking111
ગુજરાતી પરિવાર માં મોસ્ટ ફેવરેટ સવારનો શિરામણ ,ચા , ગાંઠિયા ને સાથે કાચા પપૈયા નો સંભારો , તળેલા મરચાં ,વગેરે... આ બધું હોય તો સવારના નાસ્તા ની મઝા જ અનોખી હોય છે....
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambhara Recipe In Gujarati)
ગુજરાતી પરિવાર માં મોસ્ટ ફેવરેટ સવારનો શિરામણ ,ચા , ગાંઠિયા ને સાથે કાચા પપૈયા નો સંભારો , તળેલા મરચાં ,વગેરે... આ બધું હોય તો સવારના નાસ્તા ની મઝા જ અનોખી હોય છે....
રાંધવાની સૂચનાઓ
- 1
કાચા પપૈયા ને છીણવું, મરચાં ના ચીરીયા કરવા. એક પેન માં તેલ લઈ તેમાં રાઈ, હિંગ નો વગાર કરી તેમાં પપૈયા નુ છીણ,મરચાં નાખી તેમાં હળદર, મીઠું ઉમેરી ધીમા તાપે 5,7 મિનિટ સાંતળવું... સંભારો કાચો પાકો રાખવો...રેડી છે સંભારો... ગાંઠિયા સાથે ટેસ્ટી લાગે છે, જમવામાં રોટલી, ખીચડી સાથે પણ પીરસવામાં આવે છે....
Similar Recipes
-
-
પપૈયા નો સંભારો(Papaya No Sambharo)
થોડીક જ સામગ્રી માંથી ટેસ્ટી અને નાસ્તા નો સ્વાદ બમણો કરવા માટે એક વાનગી બનાવી. પપૈયા નો સંભારો. Anupa Thakkar -
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambhara Recipe In Gujarati)
ગુજરાતી થાળી માં સાઈડ ડીશ નું ધણુ મહત્વ છે.મે અહીંયા કાચા પોપૈયા નો સંભારો બનાવ્યો છે. Varsha Dave -
કાચા પપૈયાંનો સંભારો (raw papaya sambharo recipe in gujarati)
#સાઇડ આપણે ગુજરાતીઓને ગાંઠિયા સાથે સંભારો પણ જોઈએ જ. Sonal Suva -
-
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambhara Recipe In Gujarati)
લંચ ની થાળી સાથે સાઈડ ડિશ માટેની પરફેક્ટ ડિશ. ઝડપથી બની જાય છે અને સાથે સ્વાદિષ્ટ પણ લાગે છે. Disha Prashant Chavda -
પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
,#GA4#Week23પપૈયા નો કાચો, પાક્કો સંભારો Nisha Shah -
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
#RC1#week1 આજે મૈ પીળી વાનગી ચેલેન્જ માં કાચા પપૈયા નો સંભારો બનાવીયો છે જે ખુબ જ ટેસ્ટી લાગે છૅ Suchita Kamdar -
-
-
કાચા પપૈયાં નો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
નાસ્તા મા મગ, ખાખરા ને પપૈયાં નો સંભારો ટેસ્ટી લાગે છે.#સાઇડ Bindi Shah -
કાચા પપૈયા સંભારો (Raw papaya sabharo recipe in gujarati)
#ફટાફટ આ સંભારો ખુબજ જલ્દી બની જાય છે. અને સ્વાદ માં સરસ ખાટો મીઠો બને છે... Tejal Rathod Vaja -
પપૈયા મરચાં નો લોટ વાળો સંભારો (Papaya Marcha Lot Valo Sambharo Recipe In Gujarati)
અમારા ઘરમાં જયારે ખીચડી બને ત્યારે સાથે સંભારો તો બનાવવાનો જ હોય.તો આજે મેં પપૈયા નો લોટ વાળો સંભારો બનાવ્યો. Sonal Modha -
પપૈયા નો સંભારો(papaya sabharo recipe in Gujarati)
સલાડ સંભારો વગર જમવા માટે થાળી અધુરી રહી જાય છે તો ચાલો આપણે બનાવી પપૈયા નો સંભારો, મને તો ગરમાગરમ રોટલી કે ભાખરી સાથે ખુબ જ ભાવતું ભોજન છે Hemisha Nathvani Vithlani -
-
-
-
કાચા કેળા નો સંભારો (Raw Banana Sambharo recipe in gujarati)
#goldenapron૩ #કાચા કેળા નો સંભારો Prafulla Tanna -
પપૈયા નુ કચુંબર (Papaya kachumbar recipe in Gujarati)
#GA4#WEEK23#PAPAIYA#COOKPADGUJRATI#COOKPADINDIA આપણા ગુજરાતીઓના સવારના નાસ્તા ગાંઠિયા ફાફડા પાપડી વગેરેની જોડે પપૈયા નુ કચુંબર તો અચૂક હોય જ તેના વગર ડીસા અધૂરી ગણાય આ ઉપરાંત પપૈયાના કચુબંરનો ગુજરાતી થાળીમાં પણ સમાવેશ થાય છે. પપૈયા નુ કચુંબર એકદમ ઓછી સામગ્રી સાથે અને ફટાફટ તૈયાર થઇ જાય છે. Shweta Shah -
કાચા પપૈયાનો સંભારો(Raw Papaya Sambhara Recipe In Gujarati)
#GA4#Week23#Papayaકાચું પપૈયું વિટામીન અને એન્ઝાઈમ થી ભરપુર હોય છે જેથી તે પેટના રોગોમાં રાહત આપે છે.તેમાં ફાઈબર પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. Sonal Karia -
-
પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
#GA4#Week23સંભારો આપણા ગુજરાતીઓ માટે ખાસ હોય છે.ગુજરાતી થાળી હોય કે ગાઠીયા જેવું ફરસાણ સંભારા વિના અધૂરું જ લાગે છે.આજે મે પણ પપૈયા નો સંભારો બનાવ્યો છે જેમાં મે ચણા નાં લોટ નો ઉપયોગ કર્યો છે.ચણા નાં લોટ નું મિશ્રણ ખુબજ સરસ લાગેછે. khyati rughani -
-
-
કાચા પપૈયાનો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiપાકા પપૈયા ની જેમ કાચું પપૈયું પણ એક ઉત્તમ ઔષધ છે. તેમાં અનેક વિટામિન રહેલા છે. વજન ઉતારવાની સાથે ડાયાબિટીસના દર્દી માટે ઉત્તમ ઔષધ સમાન છે. Neeru Thakkar -
કાચા પપૈયા નો લોટ વાળો સંભારો (Raw Papaya Besan Sambharo Recipe In Gujarati)😊😊
#GA4#Week23આ સંભારો ગાંઠીયા હોય કે કોઈ નાસ્તા હોય અથવા તો જમવામાં દરેક સાથે સારો લાગતો હોય છે Nidhi Jay Vinda -
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
#LCM2#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
#EBWeek 8 આપડે ગુજરાતી ની સવાર ના નાસ્તા માં ગાંઠિયા તો હોય. તૈયાર છે ગરમ પાપડી ગાંઠિયા જેને આપણે ચા, કાચા પપ્યા નો સંભારો, તળેલા મરચાં સાથે સારા લાગે છે. Archana Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15895868
ટિપ્પણીઓ (2)