કાચા પપૈયા નો લોટ વાળો સંભારો (Raw Papaya Besan Sambharo Recipe In Gujarati)

Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha

કાચા પપૈયા નો લોટ વાળો સંભારો (Raw Papaya Besan Sambharo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 થી 7 મિનિટ
4 થી 5 વ્યક્તિ
  1. 1 નંગનાની સાઈઝ નો પપૈયું
  2. 1/2 ચમચીહળદર
  3. 2 ચમચીતેલ
  4. 1/2 ચમચીરાઈ
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1 ચમચીશેકેલો ચણાનો લોટ
  7. ચપટીહિંગ
  8. 2 નંગલીલા મરચા

રાંધવાની સૂચનાઓ

5 થી 7 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પપૈયાને ધોઈને તેની છાલ ઉતારીને પતલા મિડિયમ સાઈઝના કટકા કરી લો અને મરચાંની લાંબી ચીર કરી લો

  2. 2

    ત્યાર બાદ એક પેનમાં તેલ મૂકી રાઈ અને હિંગ મૂકી પપૈયાનો વઘાર કરી લો ઢાંકણ ઢાંકી તેની ઉપર પાણીની ઓજ મૂકી ચડવા દો

  3. 3

    ચડી ગયા પછી તેમાં શેકેલ ચણાનો લોટ નાખી મિક્સ કરી લો તો તૈયાર છે આપણો પપૈયા નો લોટ વાળો સંભારો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha
પર

Similar Recipes