રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર ની છાલ ઉતારી ને ઉભી ચીરીઓ કરવી ટમેટાને પણ મોટા સમારવા તેમજ મરચા ને પણ બે ભાગમાં કાપી લેવા
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ મૂકવું ત્યારબાદ તેમાં મેથી તેમજ રાઈ નાખવી રાઈ તતડી જાય ત્યારબાદ સૌ પ્રથમ મરચા તળી લેવા
- 3
અને તેને અલગ કાઢી લેવા ત્યારબાદ તે જ તેલમાં ફરી પાછા ગાજર નાખી સાંતળવા ત્યારબાદ તેમાં સમારેલા ટામેટા ના પીસ નાખવા થોડા સંતળાઈ જાય ત્યારબાદ તેમાં હળદર મીઠું અને ખાંડ નાંખવી ખાંડ નાખ્યા બાદ થોડીવાર ઢાંકી દેવું હળવા હાથે હલાવીને સર્વિંગ ટ્રેમાં સર્વ કરવું
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભીંડા નો સંભારો
#goldenapron3#week15આ રેસિપી હું મારા મોટા ફૈબા પાસે થી શીખી છું...મને બહુ જ પસંદ છે....Thank you મોટા ફૈબા.... Sonal Karia -
-
-
કાચા ટામેટા નો લોટ વાળો સંભારો (Kacha Tomato Lot Valo Sambharo Recipe In Gujarati)
#MBR5વાડી એ ગયા હતા તો ત્યાંથી કાચા ટામેટા પણ લાવ્યા તો એમાંથી અલગ અલગ રેસિપી બનાવી Sonal Karia -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11897992
ટિપ્પણીઓ