રાંધવાની સૂચનાઓ
- 1
તેલ ગરમ કરી રાઇ અને હિંગ નો વઘાર કરો.
- 2
ટામેટાં નાખી નરમ થવા દો.
- 3
ત્યારબાદ તેમાં કેપ્સિકમ નાખો.
- 4
લાલ મરચું પાઉડર, હળદર અને મીઠું નાખો.
- 5
ખાંડ નાખી દો.
- 6
પાણી ઉમેરી 2 મિનિટ પાકવા દો.
- 7
ધીરે ધીરે ચણા નો લોટ ઉમેરી ચલાવતા રહો અને 2 મિનિટ પાકવા દો.
- 8
તો આપણો સાંભરો તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
જાંબુ ફૂદીના શિકંજી(jambu mint shikanji recipe in) Gujarati
#goldenapron3Week 24Mint#માઇઇબુકPost-13 Nirali Dudhat -
-
-
સિંધી કઢી(Sindhi kadhi recipe in gujarati)
#Goldenapron3 #Week 24#kadhi#માઇઇબુક #પોસ્ટ 16 Kshama Himesh Upadhyay -
કેળાની છાલ નો સંભારો
અત્યાર સુધી તમે કેળું ખાઈને તેની છાલ ફેંકી દેતા હશો, માટે આ વાંચીને તમને ચોક્કસ નવાઈ લાગી હશે. જો કે કેળાની છાલનો લોકો ઘણી વાર ઉપયોગ કરતા હોય છે, પણ તેને ખાઈ પણ શકાય તે ઘણાં ઓછા લોકો જાણતા હશે. કેળાની છાલમાં એન્ટી-ફંગલ તત્વો હોય છે, આ સિવાય ફાયબર, ન્યુટ્રિશન્સ અને બીજા ઘણાં ગુણકારી તત્વો હોય છે.કેળાની છાલમાં કેળા કરતા પણ વધારે પ્રમાણમાં ફાયબર હોય છે. કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ફાયબર મદદ કરે છે અને પરિણામે સ્ટ્રોક જેવી બીમારીઓનો ભય ઓછો રહે છે.આ સિવાય કેળાંની છાલ મા ખુબજ સારા પ્રમાણમાં વિટામિન બી૬ અને બી૧૨ હોય છે જેના સ્ત્રોત શાકાહારી ઓ માટે ઓછા હોય છે. માટે કેળાની છાલ ખાવી જ જોઈએ..આ રેસિપી જોઈ કદી છાલ ફેંકવાનું મન નહી જ થાય..#GA4#week2#banana#cookpadindia Riddhi Ankit Kamani -
-
-
-
-
-
-
-
-
-
-
-
ગાજર કેપ્સિકમ નો સંભારો (Gajar Capsicum Sambharo Recipe In Gujarati)
ખૂબ જ ઝડપથી અને ટેસ્ટી બને છે Falguni Shah -
ટામેટા ભજીયાં (ડુમસ ના ફેમસ)
#ટામેટા આ ભજીયા ટેસ્ટ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ટામેટા નો ખાટો સ્વાદ થી ભજીયા ખાવા માં મજા આવે.એ પણ ગરમ ગરમ. Krishna Kholiya -
-
-
-
-
ટામેટા ના ભજીયાં (Tomato Bhajiya Recipe In Gujarati)
#goldenapron3#Week6#Tometo#Post-1 વિદ્યા હલવાવાલા -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11665302
ટિપ્પણીઓ