જાલમુરી (Jhalmuri Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#SSR
#cookpadgujarati
જાલ મુરીએ પશ્ચિમ બંગાળનું ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. મમરા, ડુંગળી,ટામેટાં, ચણા, બાફેલા બટાકા, લીલા મરચા, કોથમીર તેમજ મૂડી મસાલાથી સરળતાથી બનતો આ નાસ્તો ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે. 

જાલમુરી (Jhalmuri Recipe In Gujarati)

#SSR
#cookpadgujarati
જાલ મુરીએ પશ્ચિમ બંગાળનું ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. મમરા, ડુંગળી,ટામેટાં, ચણા, બાફેલા બટાકા, લીલા મરચા, કોથમીર તેમજ મૂડી મસાલાથી સરળતાથી બનતો આ નાસ્તો ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે. 

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. ૧+૧/૨ કપ મમરા વઘારેલા
  2. ૧/૨ કપચણા
  3. ૧ નંગ બટેકુ
  4. ૧ નંગ ટમેટું સમારેલ
  5. ૧ નંગ ડુંગળી સમારેલ
  6. ૧ નંગલીલું મરચું સમારેલ
  7. ૧/૪ કપચણા જોર ગરમ
  8. ૨ ચમચીકોથમીર સમારેલા
  9. ૧ ચમચીફુદીનો
  10. સ્વાદ અનુસારમીઠું
  11. ૧ ચમચીમૂડી મસાલો
  12. ૧/૨ ચમચીસંચળ પાઉડર
  13. ૧/૨ ચમચીમરી પાઉડર
  14. ૧/૨ ચમચીજીરા પાઉડર
  15. ૧ ચમચીલીંબુનો રસ
  16. ગાર્નીશ માટે
  17. લીંબુની સ્લાઇસ
  18. મરચું
  19. ફુદીનો

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    બટેકુ અને ચણાને બાફવા માટે કુકરમાં મૂકી બફાઈ જાય એટલે પાણી નિતારી લેવું અને બટાકાની છાલ છોલી કટકા કરી લેવા તથા બધી સામગ્રી તૈયાર કરી લેવી.

  2. 2

    હવે એક વાસણમાં બધી જ સામગ્રી મૂકી સંચળ પાઉડર મરી પાઉડર ઉમેરો.

  3. 3

    હવે મૂડી મસાલો જીરા પાઉડર ઉમેરી બધું બરાબર મિક્સ કરી દો.

  4. 4

    હવે તેમાં વઘારેલા મમરા એડ કરી મિક્સ કરો અને લીંબુનો રસ ઉમેરી કોથમીર ફુદીનો છાંટી બરાબર મિક્સ કરી દો.

  5. 5

    સર્વિંગ પ્લેટમાં કાઢી લીંબુ ની સ્લાઇસ અને મરચા, ફુદીનાથી ગાર્નીશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

Similar Recipes