જાલમૂરી (Jhalmuri Recipe In Gujarati)

Zeel Chauhan
Zeel Chauhan @cook_37517438

જાલમૂરી (Jhalmuri Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 2 કપમમરા વઘારેલા
  2. 1/2 કપ ચણા બાફેલા
  3. 1 નંગબટેકુ
  4. 1 નંગટમેટું સમારેલું
  5. 1 નંગડુંગળી સમારેલ
  6. 1 નંગ લીલું મરચું સમારેલું
  7. 2 ચમચીકોથમીર સમારેલા
  8. 1 ચમચીફુદીનો
  9. સ્વાદ અનુસારમીઠું
  10. 1 ચમચીમૂડી મસાલો
  11. 1/2 ચમચી સંચળ પાઉડર
  12. 1/2 ચમચી મરી પાઉડર
  13. 1/2 ચમચી જીરા પાઉડર
  14. 1 ચમચીલીંબુનો રસ
  15. ગાર્નિશ માટે
  16. લીંબુની સ્લાઇસ
  17. મરચું અને ફુદીનો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બટેકા ને ચણા કૂકરમાં બાફી લેવા અને પાણી નિતારી લેવું બટાકાની છાલ છોલી તેને સમારી લેવું તથા બધી સામગ્રી ભેગી કરી લેવી

  2. 2

    હવે એક વાસણમાં બધી સામગ્રી મૂકી સંચળ પાઉડર અને મરી પાઉડર ઉમેરો

  3. 3

    હવે જીરા પાઉડર અને મૂડી મસાલો ઉમેરી મિક્સ કરો

  4. 4

    હવે તેમાં વઘારેલા મમરા તેમાં લીંબુનો રસ અને ફુદીનો છાંટી બરાબર મિક્સ કરી લો

  5. 5

    સર્વિંગ પ્લેટમાં કાઢી લીંબુની સ્લાઇસ અને તને મરચા ફુદીનાથી ગાર્નીશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zeel Chauhan
Zeel Chauhan @cook_37517438
પર

Similar Recipes