ગ્રીન જ્યુસ (Gujarati Juice Recipe In Gujarati)

#SJC
#MBR3
દિવસની શરૂઆત જો ગ્રીન જ્યુસ થી કરવામાં આવે તો આખો દિવસ તાજગીનો અહેસાસ થાય છે. ગ્રીન જ્યુસ અનેક પોષક તત્વો થી ભરપૂર હોય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેથી શરીર સ્વસ્થ રહે છે.
કોથમીર, ફુદીનો, મીઠા લીમડાના પાન, કાકડી મિક્સર જારમાં લઇ તેમાં સંચળ પાઉડર,મીઠું, ચાટ મસાલો, લીંબુનો રસ ઉમેરી ક્રશ કરીને જ્યુસ સરળતાથી અને ઝડપથી બનાવી શકાય છે. તેમાં બીજા લીલા શાકભાજી પણ ઉમેરી શકાય છે.
ગ્રીન જ્યુસ (Gujarati Juice Recipe In Gujarati)
#SJC
#MBR3
દિવસની શરૂઆત જો ગ્રીન જ્યુસ થી કરવામાં આવે તો આખો દિવસ તાજગીનો અહેસાસ થાય છે. ગ્રીન જ્યુસ અનેક પોષક તત્વો થી ભરપૂર હોય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેથી શરીર સ્વસ્થ રહે છે.
કોથમીર, ફુદીનો, મીઠા લીમડાના પાન, કાકડી મિક્સર જારમાં લઇ તેમાં સંચળ પાઉડર,મીઠું, ચાટ મસાલો, લીંબુનો રસ ઉમેરી ક્રશ કરીને જ્યુસ સરળતાથી અને ઝડપથી બનાવી શકાય છે. તેમાં બીજા લીલા શાકભાજી પણ ઉમેરી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાકડી, ફુદીનો, મીઠા લીમડાના પાન, મરચું અને કાકડી ધોઈ પાણી નિતારી લો અને મિક્સર જારમાં લો.
- 2
હવે તેમાં સંચળ પાઉડર ઉમેરો.
- 3
હવે તેમાં જીરા પાઉડર, મીઠું ઉમેરી ક્રશ કરી ફાઈન પેસ્ટ બનાવી લો.
- 4
હવે તપેલીમાં કાઢી સંચળ પાઉડર અને લીંબુનો રસ ઉમેરો બરાબર મિક્સ કરી ગાળી લો.
- 5
સર્વિંગ ગ્લાસમાં કાઢી ફુદીનાથી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વોટરમેલન જ્યુસ (Watermelon juice recipe in Gujarati)
ઉનાળામાં તરબૂચ નું જ્યુસ શરીરને ઠંડક આપે છે અને ખૂબ જ રિફ્રેશિંગ લાગે છે. આ એક ખૂબ જ સરળ અને જલ્દીથી બની જતી રેસીપી છે. લીંબુ, ફુદીનો અને સંચળ ઉમેરવાથી આ જ્યુસ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
પાલક નું જ્યુસ (Palak Juice Recipe In Gujarati)
#GA4#Week16#ગ્રીન જ્યુસમને ગ્રીન જ્યુસ ખૂબ પસંદ છે તેથી આજે મે મારા માટે અને ઘરનાં સૌ માટે ગ્રીન જ્યુસ બનાવ્યું. Vk Tanna -
ગ્રીન વેજીટેબલ જ્યુસ (Green Vegetable Juice Recipe In Gujarati)
#FFC7#Week7ઠંડાઈઉનાળામાં શરીરમાંથી પરસેવો વઘારે થાય છે.. એટલે પાણી ની જરૂર વધુ પ્રમાણમાં હોય છે.. એથી ઠંડાઈ, જ્યુસ, તથા લીંબુ શરબત,પનો વગેરે વસ્તુઓ નું સેવન કરવાથી શરીરમાં પાણીની કમી ન રહે.. ઉપરાંત શક્તિ પણ મળે છે.. મેં અહિં, પાલક, કાકડી, કોથમીર, લીંબુનો ઉપયોગ કરી હેલ્થી જ્યુસ બનાવ્યું છે.. આમાં તમે ફુદીનો પણ ઉમેરી શકો છો.. Sunita Vaghela -
કાકડી જ્યુસ
કાકડી જયુસ હેલ્થ માટે બહુ જ સારો જયુસ છે.આ જ્યુસ જરૂર થી બનાવો ને "કાકડી જ્યુસ "નો આનંદ લો. ⚘#ઇબુક#Day8 Urvashi Mehta -
-
ફ્રેશ મોસંબી નું જ્યુસ (Fresh Sweet Lime Juice Recipe In Gujarati)
#MW1ફ્રેશ મોસંબી નું જ્યુસ એ વિટામિન સી થી ભરપૂર છે.વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નું મુખ્ય ઘટક છે. હાલ માં ચાલી રહેલી પરિસ્થિતિ માં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ ઉપયોગી થશે.આપણાં રોજીંદા રસોડામાં રહેલાં ઘટકો ઉમેરી હેલ્ધી જયુસ બનાવ્યું છે જે શરીર માટે ફાયદાકારક રહેશે. Bhavna Desai -
ગ્રીન જ્યુસ (Green Juice Recipe In Gujarati)
#MBR3 Week 3#SJC શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને શાકભાજી પણ સરસ આવે છે. કહેવાય છે શિયાળા મા સરસ ખાઈ-પી લો અને આખુ વર્ષ સાજા રહો.આ એવુ જ જ્યુસ છે.જે સવારે પીવાથી આખો દિવસ તાજગી નો અનુભવ થાય છે સાથે સાથે ધણા બધા ફાયદા પણ છે જેમકે લોહી શુધ્ધ અને પાતળુ કરે છે.સ્કીન સારી રહે છે.કેલસીયમ, પ્રોટીન, વિટામિન ની કમી દુર થાય છે. Bhavini Kotak -
ખીરા કાકડી નું લીંબુ ફુદીના મિક્સ જ્યુસ (Kheera Kakdi Lemon Pudina Mix Juice Recipe In Gujarati)
મોર્નીંગ મા બધાં બ્રેકફાસ્ટ સાથે જ્યુસ, સૂપ, dry fruits લેવા જોઈએ એ પણ અલગ અલગ જેથી બધાં પ્રોટિન, વિટામીન, અને મિનરલ આપણને દિવસ દરમિયાન ખૂબ energy આપે છે અને હેલ્થી અને ફિટ રાખે છે. જીમ અને યોગા પછી ખાસ લેવું જોઈએ. ખીરા કાકડી વેઈટ લોસ અને સ્કીન માટે ખૂબ સરસ પરિણામ આપે છે. તો ચાલો આપણે આ ગરમી સીઝન મા હેલ્થી અને કૂલ જ્યુસ રેસીપી બનાવીશું . Parul Patel -
-
દૂધી કાકડી ફુદીના નું જ્યુસ (Dudhi Cucumber Pudina Juice Recipe In Gujarati)
#WDCદૂધી-કાકડી-ફુદીનાનું જ્યુસ એ ડીટોક્શ ડ્રીંક છે. આ ડિટોક્સ ડ્રીંક સવારે પીધા પછી ૧/૨ કલાક સુધી બીજું કંઈ નહિ ખાવું-પીવું. તો શરીરમાં આંતરડાની સરસ સફાઈ થઈ શકે. નિયમિત પીવાથી સ્કીન પણ સરસ થઈ જાય છે. ગરમીમાં ઠંડક આપે છે. Dr. Pushpa Dixit -
હેલ્થી ગ્રીન ડિટોક્સ જ્યુસ (Healthy Green Detox Juice Recipe In Gujarati)
#cooksnapoftheday#cookpadindiaઆ જ્યુસ મા મેં કોથમીર ફુદીના ની ભાજી નો ઉપયોગ કરી એને વધારે પોષયુક્ત બનાવવા માટે તેમાં મહત્તમ એલોવેરા નો પણ ઉપયોગ કર્યો છે જે આપણા વાળ, સ્કિન માટે પણ ખૂબ જ સારું છે. અને કાકડી પણ ઉમેરી છે જેમાં સૌથી વધુ પાણી નો ભાગ રહેલ છે. શરીર મા રહેતા ખરાબ તત્વો નો નિકાલ કરવા માટે આ ડીટોક્સ ગ્રીન જ્યુસ ખૂબ લાભદાયી છે. તમે પણ બનાવી જોજો મિત્રો. Noopur Alok Vaishnav -
મિક્ષ ફૃટ કેરેટ જ્યુસ.(Mix Fruit Carrot Juice)
#SJC#Cookpadgujarati દિવસની શરૂઆતને મજેદાર બનાવવા તથા તમારા શરીરને તંદુરસ્ત રાખવા માટે એક આદર્શ જ્યુસ છે. Bhavna Desai -
કકુમ્બર ડીટોક્સ (Cucumber Detox Recipe In Gujarati)
#cookpadindia#COOKPADGUJRATI#Weekend કાકડીમાં લગભગ ૯૫ ટકા જેટલો પાણીનો ભાગ હોય છે, આથી ditoxs તરીકે ખૂબ સારૂ કામ કરે છે. તેમાં ફાઇબર ખૂબ સારા પ્રમાણમાં હોય છે આ ઉપરાંત એન્ટીઓક્સીડેન્ટ પણ ઘણા પ્રકારના હોય છે જે આપણે ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે કાકડીની છાલમાં રહેલું હોય છે જે હાડકાને મજબૂત કરવા ઉપયોગી છે ઉખાણા કાકડી મા ફાઇબર સારા પ્રમાણમાં હોય છે અને પાણી પણ સારા પ્રમાણમાં હોય છે જે શરીરના ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં ખૂબ મદદ કરે છે તથા કબજિયાત અને અપચાની થી છુટકારો આપે છે તે ત્વચા ની ટેનિંગ પણ દૂર કરે છે અને ડાર્ક સર્કલ પણ દૂર કરવામાં ખૂબ ઉપયોગી છે. અને સાથે તુલસી, ફુદીનો, કોથમીર અને લીંબુના રસનો પણ ઉપયોગ કર્યો છે જે ઇમ્યુનિટી વધારવામાં અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવા માટે ખૂબ ઉપયોગી નીવડે છે. Shweta Shah -
બટેટા પૌવા અને ગ્રીન જ્યુસ (Batata Paua & Green Juice Recipe In Gujarati)
બ્રેક ફાસ્ટ માટે ગ્રીન જ્યુસ ( body detox) અને પૌવા ની રીત તમને જરૂર થી ગમશે.સાથે સલાડ બનાવી લો તો એક સરસ brunch combo પણ થઈ શકે. #GA4 #Week7 Neeta Parmar -
-
ગ્રીન ચટણી (Green Chutney recipe in Gujarati)
#GA4 #week4 #chutneyગુજરાતી લંચમાં ગ્રીન ચટણી સાઈડ ડીશ તરીકે હોય છે પરંતુ સ્ટ્રીટ ફૂડ કે ચાટ ડીશ માં તેની ભૂમિકા અગત્યની છે. ગ્રીન ચટણી ચાટ ડીશ જેવી કે કટોરી ચાટ, રગડો, ભેળ, સમોસા, ઘૂઘરા અને સેન્ડવીચ વગેરે ગ્રીન ચટણી વગર અધૂરા છે.અહીં મેં ચટણી માં બ્લેન્ડ કરતી વખતે પાણીના બદલે આઈસ ક્યુબ નાખી હોય તેનો ગ્રીન કલર જળવાઈ રહે છે અને કાળી પડતી નથી. Kashmira Bhuva -
બીટરુટ જ્યુસ
#Masterclassઆ એક હેલ્થી જ્યુસ છે... મે નથી ઉમેર્યું પણ તમે કોથમીર, ફુદીનો ઉમેરી શકો છો. આ ડ્રીંક બનાવી ને તરત જ પીરસો. Hiral Pandya Shukla -
ડીટોક્ષ ગ્રીન જ્યુસ (Detox Green Juice recipe in Gujarati)
#SJR#fresh_green#Juice#super_healthy#winter#Detox#COOKPADINDIA#cookpadgujrati શિયાળો એટલે આખા વર્ષનો સ્વાસ્થ્ય સંગ્રી લેવાના દિવસો શિયાળામાં શરીરને જેટલું સ્વસ્થ બનાવવું હોય તેટલું બનાવી શકાય છે આ માટે સૌપ્રથમ શરીરમાં રહેલો કચરો દૂર કરવો જરૂરી બને છે અહીં તેના માટે મેં એક ડીટોક્ષ જ્યુસ તૈયાર કર્યો છે જે સવારે ભૂખ્યા પેટે લેવાનો અને તે લીધા પછી બે કલાક સુધી બીજું કશું લેવું નહીં જેનાથી ધીમે ધીમે કરીને શરીરની બધી જ ગંદકી અંદરથી સાફ થઈ જાય છે અને ધીમે ધીમે નવો લીધેલા આહારનું યોગ્ય સ્વરૂપમાં, પોષક તત્વો તથા લોહી સ્વચ્છ અને નવું બને છે. Shweta Shah -
ગ્રીન સ્મૂધી (Green Smoothie Recipe In Gujarati)
#RC4#green#cucumber#coriander#drink#summer#refreshing#CookpadIndia#COOKPADGUJRATI સ્મૂધી એ વિવિધ પ્રકારના ફળો અથવા તો વિવિધ પ્રકારના શાક નો ઉપયોગ કરીને તૈયાર કરવામાં છે. અહીં મેં green smoothie તૈયાર કરેલ છે જે ખીરા કાકડી, કોથમીર, તુલસી અને ફૂદીના મા થી તૈયાર કરેલ છે. આ સ્મૂધી શરીરને ઠંડક આપે છે, શરીરમાં પાણીનું પ્રમાણ વધારે છે, ડિહાઇડ્રેશનથી બચાવે છે, body detox કરીને શરીરના ઝેરી તત્વો બહાર કાઢે છે. આ ઉપરાંત તેમાં તુલસી, ફૂદીનો, મરી સૂંઠ તથા લીંબુનો ઉપયોગ કરવાથી તે સારા એન્ટીબાયોટિક તરીકે પણ કામ કરે છે. આ લીધા પછી બેથી ત્રણ કલાક સુધી ભૂખ પણ લાગતી નથી આથી શરીર ઉતારવામાં તથા કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં પણ ખુબ ઉપયોગી છે Shweta Shah -
વોટરમેલન જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
ગરમી ની મોસમ આવી ગય છે શરીર માં પાણી ની જરૂર વધારે હોય છે આપણે જુદાં જુદાં જુયૂસ પીતા હોય થી આજે આપણે વોટરમેલન જુયસ બનાવી યે Jigna Patel -
તરબુચ ફુદીના પલ્પ જ્યુસ
#કાંદાલસણએક બાજુ કોરોના નો કહેર અને બીજી બાજુ ગરમી નો કહેર એમ થઈ કે કાઈ ઠંડુ મળે તો સારું બપોરે તાપ માં જમવું પણ ઓછું ભાવે તો થયું આજે જમવાનું ટાળી ને ખાલી જ્યુસ થી કામ ચાલવી પેટ ને પણ આવી કાળજાળ ગરમી મા રાહત લાગે તો મે બનાવિયું તરબુચ ફુદીના પલ્પ જ્યુસ આશા રાખું મિત્રો ને મારી ડિશ ગમશે ...😊😊🙏🙏 Jyoti Ramparia -
દ્રાક્ષનો જ્યુસ (Grapes Juice Recipe In Gujarati)
ગરમીમાં ઠંડક આપતો અને વિટામિન Ç થી ભરપૂર ઝડપથી બની જાય તેવો જ્યુસ. Disha Chhaya -
વોટરમેલોન જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiવોટરમેલન જ્યુસ Ketki Dave -
-
તરબૂચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#HR આ જ્યુસ પીવાથી ગરમી માં પણ રાહત મળે છે. Nidhi Popat -
ગ્રીન મસાલા છાશ (Green Masala Chaas Recipe In Gujarati)
ઉનાળામાં મસાલા છાશ પીવાથી શરીરમાં ઠંડક થાય છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
બીટ ગાજરનું જ્યુસ (Beetroot Carrot Juice Recipe In Gujarati)
આ જ્યુસ હેલ્થ માટે ખૂબજ ફાયદાકારક છે. રોજ સવારમાં એક કપ આ જ્યુસ પીવાથી હિમોગ્લોબીન સુધારે છે અને લોહી ચોખ્ખું થાય છે. Vaishakhi Vyas -
પાલક ફુદીના જ્યુસ (Spinach Mint Juice Recipe in Gujarati)
#immunityપાલકમાં વિટામીન પુષ્કળ પ્રમાણમાં હોય છે સાથે સાથે મેગ્નેશિયમ, મેગનિઝ, પોટેશિયમ, કેલ્શિયમ, omega 3 અને ફાઇબર પણ પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે તેથી આ જ્યુસ ઇમ્યુનિટી વધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. પાલકમાં આર્યનનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં હોવાથી કોરોના કાળમાં જ્યારે ઓક્સિજનની ઉણપ જણાય ત્યારે આ પીવાથી ઓક્સિજન લેવલ વધારી શકાય છે. Shilpa Kikani 1 -
પાલક નું જ્યુસ (Palak Juice Recipe In Gujarati)
#SJCદિવસની શરૂઆતને મજેદાર બનાવવા તથા તમારા શરીરને તંદુરસ્ત રાખી તેની શુધ્ધિ કરવા માટે આ પાલક અને ફૂદીનાનું જ્યુસ આદર્શ ગણાય એવું છે. લીંબુના રસનો ઉમેરો આ જ્યુસના લીલા રંગને જાળવી રાખીને તેમાં રહેલા લોહનું શોષણ વધારવામાં પણ મદદ કરે છે. અહીં વાપરેલી લીલી શાકભાજી અને જલજીરાનું પાઉડર તમારા પાચનતંત્રને ઉતેજ્જિત કરવા માટે અને ઓછા થયેલા ખનિજ તત્વને વધારવામાં પણ મદદરૂપ થાય છે, તે ઉપરાંત ફૂદીનામાં રહેલું તેલ પણ પાચનશક્તિ વધારવામાં ઉપયોગી થાય છે. આ પાલક અને ફૂદીનાનું જ્યુસનું સેવન દરરોજ સવારના ખાલી પેટે જ કરવું. ખાસ ધ્યાન રાખવું કે આ જ્યુસ પીધા પછી તરત જ કંઇ ખાવું નહીં જેથી આ જ્યુસ તમારા શરીરનો અપચો દૂર કરી પોતાનું સામર્થ્ય સિધ્ધ કરી શકે. Dr. Pushpa Dixit -
જામફળનું જ્યુસ(Guava juice recipe in gujarati)
#Weekend chefજામફળ શિયાળા માં આપણા સ્વાસ્થ્ય માટે કોઈ વરદાન થી ઓછું નથી .જામફળના સેવન થી આપણા શરીરને ઘણી બધી બીમારીથી લડવાની તાકાત મળે છે .હૃદય ને સ્વચ્છ રાખે છે ,ડાયાબિટીસ ના દર્દી માટે ઉત્તમ ગણાય છે ,સ્કિન કેર અને કફ માં રામબાણ ઈલાજ છે ,આપણી આંખ ,વાળ ,ત્વચા ને ખુબ પોષણ આપે છે .આમ જામફળ ના ઘણા ફાયદા છે . Rekha Ramchandani
More Recipes
ટિપ્પણીઓ