જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)

Meghana N. Shah
Meghana N. Shah @Hitu28
Ahmedabad

આ રેસીપી એટલી ઇઝી છે અને ઉપવાસમાં પણ પીવાય તેવી છે અને મારા ઘરે બધાને બહુ જ ભાવે છે તેથી હું આપની સાથે શેર કરું છું

જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)

આ રેસીપી એટલી ઇઝી છે અને ઉપવાસમાં પણ પીવાય તેવી છે અને મારા ઘરે બધાને બહુ જ ભાવે છે તેથી હું આપની સાથે શેર કરું છું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5minutes
6 person
  1. 250ગ્રામ. જાંબુ
  2. 2spoon ખાંડ
  3. ફુદીનાના પાન
  4. 1/2 ચમચી સંચળ પાઉડર
  5. 1/2 ચમચી મરી પાઉડર
  6. 4 ટુકડા બરફના ટુકડા

રાંધવાની સૂચનાઓ

5minutes
  1. 1

    સૌપ્રથમ જાંબુને ધોઈ લેવા

  2. 2

    ત્યારબાદ બધા જામો મેં ઠળિયા કાઢી લેવા અને સમારી લેવા

  3. 3

    ત્યારબાદ એક મિક્સર જારમાં સમારેલા જાંબુ,ખાંડ,મરી પાઉડર,સંચળ પાઉડર, ફુદીનાના પાન અને બરફના ટુકડા એડ કરીને મિક્સર માં ક્રશ કરી લેવું

  4. 4

    ત્યારબાદ ક્રશ કરી લો એટલે આ રીતનું જ્યુસ બની જશે

  5. 5

    ત્યારબાદ એક નાની વાટકીમાં લીંબુનો રસ અને એક ડીશમાં દળેલી ખાંડ સંચર અને મરી પાઉડર મિક્સ કરીને રાખવો તેમાં હવે એક ગ્લાસ જે ક્લાસમાં સર્વ કરવું હોય તે ક્લાસ ઉપર આની રીંગ બનાવી લેવી

  6. 6

    તો તૈયાર છે એકદમ delicious Jamun shots

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meghana N. Shah
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes