દેશી ગ્રેવી ચણા (Desi Grevi Chana Recipe In Gujarati)

Nupur Prajapati
Nupur Prajapati @nupur_111

દેશી ગ્રેવી ચણા (Desi Grevi Chana Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200ગ્રામ દેશી ચણા
  2. 2 ચમચીબેસન
  3. 1 ચમચીખાંડ
  4. 2. હમચી લાલ મરચું
  5. 1 ચમચીહળદર
  6. તેલ જરૂર પ્રમાણે
  7. 2 ચમચીધાણા જીરું
  8. 1લીંબુ અથવા 1 વાટકી છાશ
  9. 1 ચમચીરાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દેશી ચણા એક રાત પલાળી સવારે મીઠું નાખી બાફી લેવા એક વાટકીમાં બેસન લઈને તેમાં પાણી નાખવું અને ગોળ બનાવી લેવો એક પેનમાં તેલ મૂકી તેમાં

  2. 2

    હવે તેમાં લાલ મરચું હળદર અને બેસન વાળું ગોળ ઉમેરી દેવું પાંચ દસ મિનિટ સરખો મસાલો પાકવા દેવો. હવે તેમાં ચણા ઉમેરી દેવા

  3. 3

    એક વાટકી જેટલી છાશ મીઠું ખાન લીંબુ સ્વાદ અનુસાર નાખો અને ઉકળવા દેવું ગ્રેવીવાળા ચણા રેડી છે.

  4. 4

    રોટલી ભાખરી જોડે ટેસ્ટી લાગે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nupur Prajapati
Nupur Prajapati @nupur_111
પર

ટિપ્પણીઓ

Similar Recipes