દેશી ચણા નું શાક (Desi Chana Shak Recipe In Gujarati)

vishwa panchal
vishwa panchal @Vishwap122
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપદેશી ચણા
  2. 2 ચમચીખાટો દહીં
  3. 2 ચમચીતેલ
  4. સ્વાદ મુજબ મીઠું
  5. 1 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1 ચમચીધાણાજીરું પાઉડર
  7. 1/2 ચમચી હિંગ
  8. 1/2 ચમચી હળદર
  9. 1 ચમચીપીસેલું લસણ
  10. 1 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દેશી ચણા લઈ તેને 7 થી 8 કલાક પલાળવા

  2. 2

    પલડી જાય એટલે મીઠું નાખી કુકરમાં ચાર-પાંચ વિશાલ લે બાફી લો

  3. 3

    કડાઈમાં તેલ લઇ હિંગ નાંખવી,પછી તેમાં બાફેલા ચણા અને બધા મસાલા ઉમેરો

  4. 4

    ત્યારબાદ લસણ ઉમેરી બધું સરખું મિક્ષ કરવું,દહીં નાખીને થોડી વાર ચઢવા દેવું

  5. 5

    કોથમીર નાખીને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
vishwa panchal
vishwa panchal @Vishwap122
પર

Similar Recipes