દેશી ચણા મસાલા

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામઓવરનાઈટ પલાળેલા દેશી ચણા
  2. 3નંગ ઝીણા ક્રશ ટામેટા
  3. 3નંગ ઝીણા ક્રશ કરેલ કાંદા
  4. 2 ચમચીઅધકચરુ આદુ મરચા
  5. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું પાવડર
  6. 1 ચમચીવરીયાળી
  7. 3 ચમચીધાણા જીરું પાવડર
  8. 1 ચમચીગરમ મસાલો
  9. 1 ચમચીઆમચૂર પાવડર
  10. 1/2 ચમચીહળદર હીંગ
  11. 1 ચમચીજીરું
  12. સ્વાદ પ્રમાણે મીઠુ ં
  13. 3 ચમચીઝીણી સમારેલી કોથમીર
  14. 3 ચમચીતેલ
  15. જરૂર મુજબ પાણી
  16. ગારનીશ કરવા લીલું ટોપરુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ કઢાઈ માં તેલ નાંખી તેમા ઉપર ના માપ પ્રમાણે...જીરુ,હળદર, હીંગ, ક્રશ કરેલ આદુ મરચા, વરિયાળી, ક્રશ કરેલ કાંદા ને ટમેટા..તેલ છુટે સુધી સાંતળો.

  2. 2

    હવે, સાંતળેલી ગ્રેવી માં પલાળેલા દેશી ચણા, મીઠુ,ધણા જીરુ પાવડર, ગરમ મસાલો,મરચું પાવડર, આમચૂર પાવડર, ખાંડ, કોથમીર નાંખી...5 મીનીટ સાંતળો..પછી 2 કપ પાણી એડ કરી..ફરી 5 મીનીટ ઉકાળી...ટેસ્ટી ચણા મસાલા લીલા ટોપરા નું છીણ થી ગાનિઁશ કરી સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368
પર

ટિપ્પણીઓ

Similar Recipes