રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1/2 કલાક
3 લોકો માટે
  1. 2 મોટા ચમચીચણા ની દાળ
  2. 2 મોટા ચમચીમુસરી દાળ
  3. 2 મોટા ચામચીકંદુલ ડાર
  4. 1/2ઈંચઆદુ
  5. 5 કળીલસણ
  6. 1 ડાળખી લીમડો
  7. 2 મોટા ચમચીતેલ
  8. 2 ટેબલ સ્પૂનધાણા જીરુ નો પાઉડર
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1 ચમચી મરચા નો ભૂકો
  11. 1/2 ચમચીહળદર પાઉડર
  12. હિંગ ચપટી

રાંધવાની સૂચનાઓ

1/2 કલાક
  1. 1

    ભાડાઈ ડાર ને ધોઈ ને 1ગ્લાસ પાણી હરડાર 1/4ઠ ચમચી 1/2 ચમચી મીઠું નાખી ને 4સીટી આવે ત્યાં સુંધી કૂકર મુખો

  2. 2

    કૂકર ઠંડું થઈ પછી ડાર ને ઘૂંટી લેવા નું.

  3. 3

    કડાઈ મા 2 ચમચી તેલ નાખી રાઈ, હિંગ, જીરું, લસણ આદુ નો પેસ્ટ, સુખુ મરચા 2,1ડાળખી નાખે ત્યાર પછી 1 ડુંગળી ઝીણી સુધારેલ નાંખી વઘાર કરો.

  4. 4

    એમાં ધાણા જીરુ નુ ભુકો, મીઠું, હરદાર, મરચા નો ભુકો નાખો થોડીક વાર સેકો.

  5. 5

    બાફેલા ડાર ને યેમા નાખી ને ખડખડાઓ ત્યાર બાદ 1ચમચી ઘી નાખવાનું રેડી થઈ ગયું દાળ તડકા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234
પર

Similar Recipes