મગ ની દાળ (Moong Dal Recipe In Gujarati)

Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30

#DR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 minutes
2 સર્વિંગ્સ
  1. 1/2 કપમગ ની દાળ
  2. 1/4 ચમચીહળદર
  3. 1 ચમચીમરચુ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1 નંગલીંબુ નો રસ
  6. 1/2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  7. 2 ચમચીતેલ
  8. 1/4 ચમચીરાઇ
  9. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

20 minutes
  1. 1

    સૌપ્રથમ મગ ની દાળ ધોઈ 2 કલાક પલાળો. અને બાફી લો

  2. 2

    દાળ માં 1/2 કપ ગરમ પાણી ઉમેરી તેમાં હળદર મરચુ પાઉડર, મીઠું લીંબુ નો રસ અને કોથમીર ઉમેરી મિક્સ કરી ઉકળવા દો અને છેલ્લે તડકો કરી દો

  3. 3

    તૈયાર છે કીડસ સ્પેશિયલ મગ ની દાળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30
પર

ટિપ્પણીઓ

Similar Recipes