મિક્સ  વેજીટેબલસ (Mix Vegetables Recipe In Gujarati)

Kunjal Sompura
Kunjal Sompura @1201solitair

આ એક ખુબ જ સ્વાદિષ્ટ પંજાબી શાક છે મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે તેથી અવારનવાર બનતું રહે છે.

મિક્સ  વેજીટેબલસ (Mix Vegetables Recipe In Gujarati)

આ એક ખુબ જ સ્વાદિષ્ટ પંજાબી શાક છે મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે તેથી અવારનવાર બનતું રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે થી ત્રણ વ્યક્તિ માટે
  1. 50 ગ્રામફ્લાવર
  2. 3 ચમચીવટાણાબે ચમચીક Iપેલી ફણસી
  3. 1મીડીયમ સાઈઝ નું ગાજર
  4. 2-3ટામેટા
  5. 4કળી લસણ
  6. 2મીડિયમ સાઇઝની ડુંગળી
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 1/2 ચમચી રેશમ પટ્ટી મરચા પાઉડર અને એક ચમચી કાશ્મીરી મરચું
  9. 1નાનો ટુકડો આદુ
  10. 2 ચપટીકિચન કિંગ મસાલો ઓપશનલ છે
  11. થોડાટુકડા પનીર
  12. અડધીચમચી હળદર
  13. 1/2 ચમચી ધાણાજીરું પાઉડર
  14. 2ચમચા તેલ વઘાર માટે
  15. ચારથી પાંચ કાજુ
  16. 1/2 ચમચી મગજતરી ના બી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ફણસી ગાજર વટાણા ફ્લાવર પાણીમાં પાંચ મિનિટ ઉકાળી લેવા.

  2. 2

    એક કડાઈમાં થોડું તેલ લઈ તેની અંદર જીરું નાખી અને કi દા. કાજુ.મગજતરીના બી સાતળી લેવા.ત્યારબાદ તેમાં ટામેટા નાખીને ટામેટા સાંતળી લેવા. ઠંડુ થાઈ એટલે પેસ્ટ બનાવી લેવી

  3. 3

    ત્યારબાદ તેની અંદર મીઠું મરચું હળદર ધાણાજીરું મસાલો નાખી અને ઉકાળેલું શાક પાણીમાંથી કાઢી અને મિક્સ કરી લેવું તેમાં થોડાક પનીર ના ટુકડા બી નાખી શકાય છે ઓપ્શનલ છે.હવે તો ગરમ મસાલો નાખવો ના નાખે તો પણ ચાલે.ગ્રેવીમાં બે ચમચી તાજી મલાઈ નાખવાથી સ્વાદ સારો આવે છે.રેડી છે મિક્સ વેજીટેબલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kunjal Sompura
Kunjal Sompura @1201solitair
પર

ટિપ્પણીઓ

Similar Recipes