મમરા ની ઈન્સ્ટન્ટ ચાટ (Mamra Instant Chat Recipe In Gujarati)

#choose to cook : મમરા ની ઇન્સ્ટન્ટ ચાટ
આજે સાંજે ટીવી જોતા જોતા કાંઈ ચટપટું ખાવાનું મન થયું તો મેં મમરા ની ઇન્સ્ટન્ટ ચાટ બનાવી જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. નાના મોટા બધા ને ચટપટી ચાટ ભાવતી જ હોય.
મમરા ની ઈન્સ્ટન્ટ ચાટ (Mamra Instant Chat Recipe In Gujarati)
#choose to cook : મમરા ની ઇન્સ્ટન્ટ ચાટ
આજે સાંજે ટીવી જોતા જોતા કાંઈ ચટપટું ખાવાનું મન થયું તો મેં મમરા ની ઇન્સ્ટન્ટ ચાટ બનાવી જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. નાના મોટા બધા ને ચટપટી ચાટ ભાવતી જ હોય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં સમારેલી ડુંગળી સમારેલા ટામેટાં ઝીણા સમારેલા લીલા મરચા અને બધી ટાઈપની ચટણી સોલ્ટ ને લાલ મરચું પાઉડર ચાટ મસાલો નાખી અને મિક્સ કરી લેવું.
- 2
હવે તેમાં સેવ મમરા અને મકાઈ પવાનો ચેવડો અને ચવાણું નાખી મિક્સ કરી લેવું.
- 3
સર્વિંગ પ્લેટમાં કાઢી તરત જ સર્વ કરવી
તો તૈયાર છે
મમરાની ઇન્સ્ટન્ટ ચાટ
ફેમિલી સાથે બેઠા બેઠા ટીવી જોતા જોતા મમરાની ઇન્સ્ટન્ટ ચાટનો આનંદ માણવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દિલ્હી આલુ ચાટ (Delhi Aloo Chaat Recipe In Gujarati)
આજે પણ sreet food ખાવાની ઈચ્છા થઈ કે કાંઈ ચટપટું ખાવું છે. તો મેં આજે દિલ્હી આલુ ચાટ બનાવ્યું. ચાટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. Sonal Modha -
-
ચટપટી આલુ ચાટ (Chatpati Aloo Chaat Recipe In Gujarati)
સ્ટાર્ટર રેસીપી ચેલેન્જ#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1 : ચટપટી આલુ ચાટઆજે રવિવાર નો દિવસ એટલે ઘરનાં સભ્યોને કાઈ ને કાઈ ચટપટુ ખાવાની ઈચ્છા થાય . તો આજે મે as a સ્ટાર્ટર રેસીપી ચટપટી આલુ ચાટ બનાવી . ચાટ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ને મોઢા મા પાણી આવી જાય છે . આમ તો આલુ ચાટ નાના મોટા બધા ને ભાવતી જ હોય છે . જે નાની મોટી ભૂખ ને સંતોષી શકે છે . મને તો બહુ જ ભાવે એટલે હુ તો ધરાઈ ને ખૈય લઉ. Sonal Modha -
દહીં કચોરી ચાટ (Dahi Kachori Chaat Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiચટપટી વાનગી ની વાત આવે એટલે ચાટ અપં ને પેહલા યાદ આવે.કચોરી ચાટ રાજસ્થાન ની એક ખુબજ ફેમસ ડીશ છે. આ એક ખુબજ ચટપટી અને ટેસ્ટી ડિશ છે જે સૌ ખાવાનું પસંદ કરે છે. તો ચાલો આજે આપડે જોઈએ એક ખુબજ સરળ સ્વાદિષ્ટ રેસીપી. Mitali Chavda (Mitali Darshan Vala) -
મમરા ની ચટપટી ભેળ (Mamra Chatpati Bhel Recipe In Gujarati)
#GA4,#Week26#મમરાની ચટપટી ભેળ જે નાના-મોટા સૌને ભાવે તેવી Sonal Doshi -
ચિપ્સી ચાટ(Chips Chaat Recipe in Gujarati)
#GA4#WEEK6 સાંજે ચટાકેદાર ખાવાનું મન થાય તો આ ચાટ જલ્દી બનાવી ને ખાય શકાય. Amy j -
-
ચટાકા ભેળ (Chataka Bhel Recipe In Gujarati)
#GA4#Week26#BHELઘણીવાર સાંજના સમયે ભૂખ લાગે છે ત્યારે જલ્દી પણ આવું કંઈક ચટપટું ખાવાનું મન થાય છે Preity Dodia -
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
બધા ને ભાવતી ચટપટી વાનગી. અલગ અલગ રાજ્ય માં અલગ અલગ રીતે મળે છે... KALPA -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJમમરા અલગ અલગ રીતે બધા ના ઘરે બનતા હોય છે , મમરા એ સાંજ ના નાસ્તા માં, ચા સાથે ,કે ડીનર માં ભેળ માં , ભરપુર મજા આપે છે, નાના -મોટા બધા ને મમરા મોસ્ટલી ભાવતા જ હોય છે ,અહીં મે લસણ વાળા મમરા ની રીત શેર કરી છે જે ટેસ્ટ માં વડોદરામાં ફેમસ અલ્લા રખ્ખા ના મમરા જેવા જ લાગે છે sonal hitesh panchal -
લસણીયા સેવ મમરા
#ગુજરાતીજ્યારે પણ નમકીન ખાવાનું મન થાય તો તરત જ બની જતા લસણીયા સેવ મમરા.જ્યારે પેલા નવી નવી વાનગીઓ નોતી ત્યારે બધા આજ ખાઈને પોતાનું પેટ ભરી લેતા Mita Mer -
ઇન્સ્ટન્ટ બ્રેડના દહીંવડા(inastant bread dahivada recipe in gujarati)
#સુપરશેફ3 મિત્રો વરસાદની સિઝન આવે એટલે કઈ ચટપટું ખાવાનું મન થાય તો ચાલો એક ચટપટી અને ઇન્સ્ટન્ટ રેસિપી બનાવવાનીઅે Khushi Trivedi -
ભેળ (Bhel Recipe in Gujarati)
ભેળ નાના-મોટા સૌને ભાવતી વાનગી છે આ એક એપિટાઈઝરનુ પણ કામ કરે છે.#GA4#week26 himanshukiran joshi -
ભેળ (Bhel Recipe In Gujarati)
#MS#post7#cookpadindia#cookpadgujrati#cooksnap#homemade#lightdinnerચટપટી ભેળ ની તૈયારી અગાઉ થી કરી લીધી હોય અનેમકરસંક્રાંતિ ના પતંગ ચગાવી ને સાંજે થાકી ગયા હોય ,ત્યારે બનાવી ને ખાવા ની મજા આવે છે . Keshma Raichura -
મમરા ની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST#COOKPADGUJ#COOKPADINDIA એકદમ ઓછા સમયમાં અને ટેસ્ટી ગરમ નાસ્તો મમરા ની ચટપટી મારા બાળકો ની ફેવરીટ છે.ઘર માં રહેલી સામગ્રી થી જ ફટાફટ બની જાય છે. Shweta Shah -
પાપડ કોન ચાટ (Papad Cone Chaat Recipe In Gujarati)
પાપડ કોન ચાટ..#GA4 #Week23આ એકદમ ઝડપી બની જતી ચટપટી વાનગી છે. સ્નેક માટે બેસ્ટ અને easy option છે. કીડ્સ ને બહુ attractive લાગે છે. Kinjal Shah -
ક્રિસ્પી કોર્ન ચાટ (crispy corn chat recipe in gujarati)
કોર્ન નાના થી લઈને મોટા અને વડીલો બધા ને પ્રિય હોય છે. ખાસ અત્યારે ચોમાસામાં કોર્ન ની જુદી જુદી વસ્તુઓ બનાવીને ખાવા ની બહુ જ મજા આવે છે. અને ચાટ તો બધા ની ફેવરિટ હોય જ છે. તો આ બેઉ નું કોમ્બિનેશન એટલે ક્રિસ્પી કોર્ન ચાટ. બહાર થી એકદમ ક્રિસ્પી અને મોઢા માં મુકતા જ ફ્લેવર્સ નો ધમાકો થાય. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
મેંગો પૂરી(mango puri recipe in Gujarati)
#માઇઇબુકઅત્યાર સુધી બધા એ પાણીપુરી, મસાલાપુરી, દહિપુરી, સેવપુરી તો ખાધી હશે અને ઘરે બધા બનાવતા પણ હશે. પરંતુ આજે હું એકદમ યુનિક એને બધા ને ભાવે એવી ચટપટી પૂરી ની રેસિપી લઈને આવી છું. આ રેસિપી એક વાર જરૂર થી ટ્રાય કરજો. નાના બાળકો થી લઈ નાના મોટા બધાને ભાવશે. Saloni Niral Jasani -
છોલે ચણા ચાટ (Chhole Chana Chaat Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર ૨૦ રેસીપી#SSR : છોલે ચણા ચાટચાટ નું નામ સાંભળતા જ નાના-મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે અને લારી પર મળતું street food દેખાવા માંડે છે . કોઈ પણ ચાટ હોય બધા ની ફેવરિટ હોય છે. તો આજે મેં છોલે ચણા ચાટ બનાવ્યું. Sonal Modha -
મમરા ની ચટપટી(Mamra chatpati recipe in gujarati)
મમરા ની ચટપટી સવારે અને બપોરના ચટપટો નાસ્તો Nidhi Doshi -
આલુ પાપડી ચાટ (Aloo Papdi Chaat Recipe In Gujarati)
#cookpadindia#cookpad Gujarati#Week8#FFC8 : આલુ પાપડી ચાટ#FFC8 : આલુ મીની ( પાપડ )પાપડી ચાટચાટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. ભેળ , છોલે ચાટ ઘણી બધી ટાઈપ ના ચાટ બનાવતા હોય છે તો આજે મેં આલુ ચાટ બનાવ્યું. Sonal Modha -
ચટપટી ભજીયા ચાટ
મિત્રો આપણે ચાટ તો ઘણી બધી ખાધી હશે, આજે મેં ચણાના લોટના ભજીયા ની ચટપટી ચાટ બનાવી છે, જે બનાવવામાં ખુબજ સરળ અને ટેસ્ટી છે, આશા છે કે સૌ મિત્રોને ગમશે. Swapnal Sheth -
વન બાઈટ ચાટ (One Bite Chaat Recipe In Gujarati)
#PSવન ઈટ ચાટચટપટી ચાટ નામ સાંભળતાની સાથે જ મોઢામાં પાણી છૂટે છે સાંજનો સમય હોય ક્યારે આપવાની ચટપટું ખાવાનું મન થાય છે એટલે મેં દસ મિનિટમાં બની જતી ચટપટી ચા તૈયાર કરી છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મસૂર મસાલા
દરરોજના જમવાના માં બધાના ઘરમાં દાળ મગ કાંઈ કઠોળ એવું બનતું હોય છે . અને કઠોળમાંથી આપણને જોઈતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે . તો આજે મેં આખા મસૂર મસાલા બનાવ્યા જે ટેસ્ટમાં એકદમ સરસ સાથે હેલ્ધી પણ ખરા. Sonal Modha -
-
ચટપટી કોલેજીયન સુરતી ભેળ (Chatpati Collegian Surti Bhel Recipe In Gujarati)
#PS આ ભેળ થોડી ખાટી મીઠી અને તીખી એમ ત્રણેય સ્વાદ નો સમન્વય એટલે એકદમ ચટપટી જ્યારે કંઈક વધારે ચટપટું ખાવાનું મન થાય ત્યારે એકદમ સરળ રીતે અને જલ્દીથી બની જાય તેવી આ રેસીપી છે Vaishali Prajapati -
મમરા ની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati)
#GA4#Week18 દરેક ની મનપસંદ મમરા ની ચીક્કી નાના અને મોટા જોઈ ને મન થઈ જાય તેવી રીતે બનાવ્યા છે. મમરા ખાવા અને પચવામાં હલકાં હોવાથી બે- ત્રણ ખાઈ શકાય છે. ઠંડા વાતાવરણ માં ગોળ સાથે મમરા ખાવા ની મજા જ કંઇક અલગ છે. Bina Mithani -
મમરા ની ચટપટી (mamara Chatpati Recipe In Gujarati)
#GA4#Week7#Breakfast#Tomatoમમરા ની ચટપટી એ ખુબજ જલ્દી અને ટેસ્ટી બની જતી વાનગી છે જે નાના મોટા દરેક ને ભાવશે. Ekta Pratik Shah -
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
ચટપટી ભેળ#GA4 #Week26કંઇક ચટપટું ખાવું હોય તો ભેળ બેસ્ટ ઓપ્શન છે, જો ચટણી તૈયાર હોય તો બહુ જલ્દી બની જતી વાનગી છે. Snack કે લાઈટ ડિનર માટે બેસ્ટ Kinjal Shah -
સ્વીટ કોર્ન ભેળ (Sweet Corn Bhel Recipe In Gujarati)
#EB #WEEK8ખુબજ ઝટપટ બનેલી વાનગી ને બધા ને ભાવતી. Hetal Shah
More Recipes
- માસી નુ ખીચુ અમદાવાદ ફેમસ (Masi Khichu Ahmedavad Famous Recipe In Gujarati)
- ચણા દાલ વડા કેરલા ફેમસ (Chana Dal Vada Kerala Famous Recipe In Gujarati)
- કેરાલા ની ફેમસ ઢોંસા ઇડલી ની નારિયેળ દાળિયા ની ચટણી
- વઘારેલા મમરા (Vagharela Mamara Recipe In Gujarati)
- ઈડલી સાંભાર વીથ કોકોનટ ચટણી (કેરલા સ્પેશિયલ રેસિપીઝ)
ટિપ્પણીઓ (3)