ચણા દાલ વડા કેરલા ફેમસ (Chana Dal Vada Kerala Famous Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
ચણા દાલ વડા કેરલા ફેમસ (Chana Dal Vada Kerala Famous Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને ધોઇ ચોખ્ખા પાણી મા 6 કલાક પલાળી દો ત્યાર બાદ બધુ પાણી ચારણી થી નીતારી લો
- 2
હવે 1/2 વાટકી દાળ અલગ કાઢી લો ત્યાર બાદ થોડી થોડી દાળ ને મિક્ષર જાર મા કરકરુ પીસી લો હવે તેમા કોથમીર કાંદા આદુ મરચા લાલ મરચા મીઠું જીરુ,હીંગ નાખી બરાબર મીક્ષ કરો
- 3
ત્યાર બાદ તેના ગોળા કરી ચપટા વડા તૈયાર કરો તેને ફુલ ગરમ તેલ મા મિડીયમ તાપે આછા ગોલ્ડન બ્રાઉન ના તળો
- 4
આ રીતે બધા વડા તળી લો સવિગ પ્લેટ મા કાઢી સવિઁગ કરો
- 5
તો તૈયાર છે કેરલા Authentic સ્ટાઇલ ચનાદાળ વડા
- 6
Similar Recipes
-
કડાલા કરી કેરલા સ્પે. રેસિપી (Kadala Curry Kerala Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KER Sneha Patel -
રગડા પૂરી અમદાવાદ ફેમસ (Ragda Poori Ahmedabad Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KER Sneha Patel -
દાલ પકવાન કચ્છી ફેમસ (Dal Pakwan Kutchi Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DR Sneha Patel -
ઢોસા પ્લેટર કેરલા સ્પેશિયલ રેસિપી (Dosa Platter Kerala Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KER Sneha Patel -
સ્પાઇસી ચણા દાળ ભેળ (Spicy Chana Dal Bhel Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JWC2 Sneha Patel -
ઈન્સ્ટન્ટ અક્કી રોટી સાઉથ ફેમસ (Instant Akki Roti South Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#NRC Sneha Patel -
-
સ્પાઇસી ટોમેટો રાઇસ સાઉથ ઈન્ડિયન ફેમસ (Spicy Tomato Rice South Indian Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SRJ Sneha Patel -
સ્પાઇસી પાણી પૂરી પ્લેટર અમદાવાદ ફેમસ સ્ટ્રીટ સ્ટાઇલ (Spicy Panipuri Platter Ahmedabad Famous Street
#cookpadgujarati#Cookpadindia#KER Sneha Patel -
તાવો ચાપડી સૌરાષ્ટ્ર ફેમસ (Tavo Chapdi Saurashtra Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WLD Sneha Patel -
ટેસ્ટી ગલકા ચણાની દાળ સબ્જી (Testy Galka Chana Dal Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MVF Sneha Patel -
-
ચણા મસાલા (ઢાબા સ્ટાઇલ) (Chana Masala (Dhaba style) Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#PSR Sneha Patel -
કાઠીયાવાડી લસણીયો ભરેલો રોટલો (Kathiyawadi Lasaniyo Bharelo Rotlo Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WLD Sneha Patel -
-
-
તવા ઓનીઅન ઉત્તપમ (Tawa Onion Uttapam Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWT Sneha Patel -
ઓનીઅન બેસન પિઠલુ મહારાષ્ટ્રીયન ફેમસ (Onion Besan Pithlu Maharashtrian Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WLD Sneha Patel -
મિક્સ દાળ તડકા (Mix Dal Tadka Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DR મિક્સ દાળ તડકા (હેલ્ધી રેસિપીઝ) Sneha Patel -
-
ટ્રેડીશનલ ખારી ભાત કરછી ફેમસ (Traditional Khari Bhat Kutchi Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KRC Sneha Patel -
-
-
-
-
સાઉથ ઈન્ડિયન ફેમસ લેમન રાઇસ (South Indian Famous Lemon Rice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SR Sneha Patel -
સ્પાઇસી કાળી દાલ તડકા (Spicy Black Dal Tadka Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM2#Hathimasala Sneha Patel -
વેજ પનીર ભૂર્જી (Veg Paneer Bhurji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16556074
ટિપ્પણીઓ (4)