ટોપી ઢોસો

Nupur Prajapati
Nupur Prajapati @nupur_111

ટોપી ઢોસો

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ઢોસા નું ખીરું
  2. તેલ જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તુષાનો ખીરા ની અંદર સોડા અને મીઠું નાખી નોનસ્ટિક તવી ગરમ કરી તેના ઉપર ખીરું પાથરી દેવું હવે તેમાં એક સાઈડ કટ મૂકવું જે રીતે ફોટામાં બતાવ્યું છે

  2. 2

    કટ કર્યું છે ત્યાંથી વાળી અને રોલ કરી દેવો એટલે સરસ ટોપી ઢોસો તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nupur Prajapati
Nupur Prajapati @nupur_111
પર

Similar Recipes