ઈડલી (Idli Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
શેર કરો

ઘટકો

15મિનિટ
2વ્યક્તિ
  1. 500 ગ્રામઈડલી નું ખીરું
  2. સ્વાદ પ્રમાણેમીઠું
  3. પાણી જરૂર પ્રમાણે
  4. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    ઈડલી ના ખીરામાં મીઠું અને જરૂર પ્રમાણે પાણી નાખી બરાબર મિક્સ કરી લેવું

  2. 2

    ઈડલી કુકરમાં પાણી મૂકી એટલે વાટકીમાં તેલ ચોપડી ગરમ કરવા મૂકો

  3. 3

    પછ વાટકી માં ખીરુ નાખી પાંચ મિનિટ સ્ટીમ કરો થોડું ઠંડી થાય એટલે ચમચીની મદદથી એટલી વાટકી માંથી બહાર કાઢી લો

  4. 4

    સર્વિંગ ડીશમાં લઈ કાચા તેલ જોડે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes