રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં ૨ કપ પાણી લઈ ગરમ કરવું
- 2
પાણી ઉકળે એટલે તેમાં સ્વાદ અનુસાર મીઠું જીરું અને અજમો મેળવો
- 3
પછી તેમાં સોડા નાખી ચોખાનો લોટ નાખી દેવો
- 4
લીલા મરચા પીસીને ઉમેરવા હવે મિશ્રણને બરાબર હલાવી મિક્સ કરવું
- 5
ધીમા તાપે સીઝવા દેવું બરાબર ચડી જાય એટલે ઉપર તેલ નાખી સર્વ કરવું
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સુરતી ખીચું (Surti Khichu Recipe In Gujarati)
જ્યારે કાંઈક ટેસ્ટી નાસ્તો ખાવાનું મન થયું હોય ત્યારે માત્ર 10 મિનિટમાં ઘરે બનાવી ખાઈ શકીએ છીએ. સુરતી ખીચું ખુબ જ સ્વાદિષ્ટ અને ઘરની વસ્તુ માંથી બનાવી શકાય છે જેની રેસીપી આપણે જોઈશું.. Nirali Dhanani -
-
-
જુવાર ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#Week2જુવાર નું ખીચું ખાવામાં ખૂબ હેલ્ધી હોય છે, શિયાળામાં જુવારનો ખીચુ ખાવાની ખૂબ જ મજા આવે છે. Rachana Sagala -
-
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#trend4 ખીચું એટલે નાના મોટા સૌનું ફેવરીટ.પણ આજે મેં એમાં લીલા કાંદા અને ધાણા નાખી એને સુપર યમ્મી ખીચું બનાવ્યું છે.આ રેસિપી મને મારા સાસુએ શીખવી છે.એક વાર ટ્રાય કરશો તો દર વખતે આવું જ બનાવશો. Payal Prit Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16572437
ટિપ્પણીઓ