મરચાં અને બટાકા ના ભજીયા (Marcha Bataka Bhajiya Recipe In Gujarati)

Zeel Chauhan
Zeel Chauhan @cook_37517438

#AT

મરચાં અને બટાકા ના ભજીયા (Marcha Bataka Bhajiya Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#AT

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 1 નંગ મીડીયમ સાઈઝ બટાકુ
  2. 7-8 નંગ લીલા મરચા
  3. 1 કટોરીબેસન
  4. 1/2 ચમચીમીઠું
  5. 1 ચપટીબેકિંગ સોડા
  6. 1/2 ચમચી અજમો
  7. 1/2 નંગલીંબુ
  8. 1/2 ચમચી લાલ મરચાં નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટેટાને છોલી સાફ પાણીથી ધોઈ અને સ્લાઈસમાં કટ કરી લેવું

  2. 2

    ત્યારબાદ મરચાને સાફ પાણીથી ધોઈ વચ્ચેથી બે ટુકડા કરી લેવા તેના પર થોડો મીઠું છાંટી થોડીવાર મૂકી દેવું

  3. 3

    ત્યારબાદ એક બોલમાં બેસન લઈ તેમાં થોડું મીઠું લાલ મરચા નો પાઉડર ઉમેરી દેવું અને લીંબુનો રસ ઉમેરી દેવો તેમાં 1/2 ચમચી અજમો ઉમેરવો અને થોડું પણ પાણી ઉમેરી દેવું અને 1/2 ચમચી બેકિંગ સોડા ઉમેરવા

  4. 4

    ત્યારબાદ આ મિશ્રણમાં બટાકા ની સ્લાઈસ ઉમેરી અને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરવી

  5. 5

    આ જ રીતે કટ કરેલા મરચાંને પણ બેસનમાં ઉમેરીને ડીપ ફ્રાય કરવા

  6. 6

    ડીપ ફ્રાય થયેલ બટાકા અને મરચાંને એક પ્લેટમાં નીકાળી લેવા અને બસ તૈયાર છે ગરમા ગરમ ભજીયા આ ભજીયાને ટોમેટો કેચઅપ યા તો ચટણી સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zeel Chauhan
Zeel Chauhan @cook_37517438
પર

Similar Recipes