ભાવનગરી મરચાં ના ભજીયા

Alpa Desai
Alpa Desai @cook_14045524

ભાવનગરી મરચાં ના ભજીયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યયકતી
  1. 2 કપબેસન
  2. 8મોટા ભાવનગરી મરચાં (ધોઈ ને કોરા કરી ને વચ્ચે ચીરી કરેલા)
  3. 1/2 નાની ચમચીનમક
  4. 1/2 ચમચીલાલ મરચું પાવડર, અજમો,જુરું, હળદર, ગરમ મસાલો, -
  5. 1/4 નાની ચમચીહિંગ, ખાાવાનો સોડા,
  6. 1 ચમચીખાંડ, આદુ મરચાં ની પેસ્ટ
  7. 2 ચમચીકોથમીર
  8. 1/4 ચમચીલીંબુ ના ફૂલ
  9. 4મોટા બટાકા નો માવો
  10. તેલ 2 ચમચી + તળવા માટે
  11. 1 કપપાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બેસન માં મીઠું, અજમો ને હળદર ઉમેરી પાણી લઇ ને જાડું ખીરું તૈયાર કરો

  2. 2

    એક પાન માં 2 ચમચી તેલ ગરમ કરી, જીરા હિંગ નો વઘાર કરો.આદુ મરચાં ની પેસ્ટ, બટાકા નો માવો તથા સોડા સિવાય ની બધી સામગ્રી ઉમેરી સરસ મિક્સ કરો..મિશ્રણ ઠંડુ કરો.

  3. 3

    મોટા મરચાં માં બટાકા નું પુરાણ બરાબર ભરો

  4. 4

    ખીરા માં સોડા નાખી, મિક્સ કરી, મરચાં ને બોડી ને મધ્યમ તાપે તળી લો. સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Desai
Alpa Desai @cook_14045524
પર

ટિપ્પણીઓ

Similar Recipes