ભરેલાં મરચાં ના ભજીયા (Marcha na bhajiya recipe in Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 mins.
2 servings
  1. 6 નંગમરચાં
  2. સ્ટફિંગ માટે:
  3. 2બાફેલા બટાકા
  4. 1/4 tspહળદર
  5. 1/2 tspલાલ મરચું
  6. 1/2 tspધાણા જીરું
  7. 1/2 tspગરમ મસાલો
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ખીરું માટે:
  10. 1 વાડકીબેસન
  11. 1/4 tspઅજમો
  12. 1/4 tspહળદર
  13. 1/2 tspલાલ મરચું
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. ચપટીખાવાનો સોડા
  16. પાણી જરૂર મુજબ
  17. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

20 mins.
  1. 1

    સૌ પ્રથમ મરચા ને ધોઈ કોરા કરી વચ્ચે થી કટ કરી ને તેના બી કાઢી લેવા.પછી બાફેલા બટાકા ને મેશ કરી તેમાં બધા મસાલા એડ કરી સ્ટફિંગ રેડી કરવું.મરચા માં તે સ્ટફિંગ ભરવું.

  2. 2

    એક બાઉલ માં બેસન લઈ તેમાં બધા મસાલા એડ કરી ખીરું રેડી કરવું.એક પેન માં તેલ ગરમ કરી ભરેલા મરચા ને બેસન માં ડીપ કરી તળવા.ભજીયા ગોલ્ડન કલર ના થાય પછી તેને એક ડીશ માં કાઢવા.

  3. 3

    સર્વિંગ ડીશ માં લઈ ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes