ચમચમીયા (Chamchamiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરીનો લોટ એક તપેલીમાં લઈ તેમાં મેથીની ભાજી અને બધા મસાલા ઉમેરી લો
- 2
પછી આદુ-મરચા-લસણની પેસ્ટ તૈયાર કરો. ત્યાર બાદ તે પણ તેમાં ઉમેરો પછી તેમાં મીઠું જીરુ અજમો તલ ધાણા જીરુ પાઉડર ઉમેરો
- 3
પછી તેમાં જરૂર મુજબ દહીં ઉમેરી બેટર તૈયાર કરો પછી તેને થોડીવાર માટે સાઈડ માં રાખી દો ત્યારબાદ એક તવા માં તેલ લગાવી દો ત્યારબાદ બેટર પાથરો સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શૅકી લો
- 4
તૈયાર છે બાજરીના ચમચમીયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બાજરીના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
#GA4 #Week24 વિસરાતી વાનગી ચમચમીયા આજે મેં પ્રથમ વાર બનાવ્યા છે બાજરી ખુબ જ પૌષ્ટિક ધાન છે જેનો ઉપયોગ હું ખુબ જ કરું છું ને ચમચમીયા સ્વાદિષ્ટ ને હેલ્થી ફૂડ છે જરૂરથી ટ્રાય કરજો. Minaxi Rohit -
-
બાજરી ના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
#LCM2 આ એક પરંપરાગત અને વિસરાતી વાનગી છે પરંતુ હેલ્ધી અને ગ્લુટન ફી તેમજ ટેસ્ટમાં બેસ્ટ એવી વાનગી છે Dipal Parmar -
-
મેથી ના ચમચમીયા (Methi Chamchamiya Recipe In Gujarati)
#GA4 #Week19 આ વાનગી ખાસ શિયાળા માં જ ખાવા ની હોઇ છે. અને આ હેલ્થી પણ ખુબ છે કેમ આમા બાજરો, મેથી ની ભાજી, વગેરે છે.krupa sangani
-
બાજરીના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
બાજરીના ચમચમિયા એ એક વિસરાઈ ગયેલી ગુજરાતી વાનગી છે.શિયાળામાં બનાવાતી આ વાનગી પૌષ્ટિક અને ટેસ્ટી છે. સવારના ગરમ નાસ્તામાં અથવા સાંજની ઓછી ભૂખ માટે આ વાનગી પરફેક્ટ છે.#GA4#Week24 Vibha Mahendra Champaneri -
-
-
-
-
-
-
જુવાર બાજરીના ચમચમિયા (Jowar Bajara Chamchamiya Recipe In Gujarati)
#GA4#week16#જુવાર બાજરીના ચમચમિયાદો દિલ મીલ રહે હૈ.... મગર ચુપકે ચુપકે....જુવાર બાજરી મીલ રહે હૈ મેથી & ગ્રીન લસુન કે સંગસબકો પસંદ આયેગા ચમચમિયા ચુપકે ચુપકે નવા વરસે હું તમારાં માટે લાવી છુંજુવાર બાજરીના ચમચમિયા Ketki Dave -
-
બાજરી ના ચમચમીયા(Bajra chamchamiya recipe in Gujarati)
#GA4#Week12#foxtail_millet#mayonnaise#બાજરી_ચમચમીયા#cookpadindia#CookpadGujaratiચમચમીયા એ એક વિસરાતી વાનગી છે. આપણે જેમ ચણા ના લોટ ના પુડલા બનાવીએ તેમ આ બાજરી ના લોટ ના ચમચમીયા.. વિન્ટર માં એકદમ મજા આવે એવી વાનગી છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
બાજરીના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
બાજરીના લોટમાં થી ચમચમીયા બનાવવા એ ખુબજ જૂની રેસીપી છે જે મારા દાદીમા ને મને શીખડાવી છે આ એક શિયાળા ની રેસીપી છે જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે #GA4#Week24#post 21#Bajri Devi Amlani -
બાજરી મેથીનાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati)
#BRશિયાળામાં બાજરી અને મેથીમાંથી બનતી અવનવી વાનગીઓ ખાવાની ખુબજ મજા આવતી હોય છે. શિયાળામાં મેથી ના ગોટા એટલે કે મેથીના ભજીયા ખુબજ ખાવાની ખુબજ મજા આવે છે. તો આજે આપણે એક વિસરાતી જતી વાનગી બનાવીશું.આ વાનગી બાજરીના લોટમાંથી બનાવવામાં આવે છે. આ વાનગી એટલે કે “બાજરીનાં ચમચમિયા”. શિયાળા માટે આ હેલ્થી અને ટેસ્ટી ગરમા ગરમ નાસ્તા તરીકે લેવામાં આવે છે. તો ચાલો જોઈએ આ ચમચમિયા બનાવવાની રીત... Dr. Pushpa Dixit -
-
-
-
જુવાર બાજરી રાગી ચમચમીયા (Jowar Bajri Ragi Chamchamiya Recipe In Gujarati)
#MBR9Week 9મલ્ટી ગ્રેઈનકેલ્શિયમ થી ભરપુર આ વાનગી પારંપરિક છે..વિસરાતી એવી આ વાનગી જ્યારે શરદી કે તાવ જેવી બીમારી પછી અશકિત આવી ગઈ હોય અને મો નો સ્વાદ બગડી ગયો હોય ત્યારે બનાવવામાં આવતી.... મેં ત્રણે ય લોટમાં લીલી મેથી, લીલું લસણ,આદુ મરચા, લીલી હળદર, અજમો ઉમેરીને તેમજ દહીં માં પલાળીને બનાવેલ છે જે વડીલો તેમજ બાળકોને પણ આપી શકાય છે. Sudha Banjara Vasani -
-
બાજરીના ચમચમિયા (Bajri na chamchamiya recipe in Gujarati)
બાજરી ના ચમચમિયા ફક્ત બાજરી ના લોટ માંથી બનાવવામાં આવે છે અને એમાં કોઈ પણ પ્રકારનો બીજો લોટ ઉમેરવામાં આવતો નથી. તમને બીજો લોટ ઉમેરવાનું મન થશે પણ બીજો કોઈ પણ લોટ ઉમેર્યા વગર આ અલગ પ્રકારની વાનગી ની મજા માણો. બાજરીના લોટની સાથે ઉમેરવામાં આવતી ઘણી બધી લીલી શાકભાજી ઓ આ વાનગીને ખૂબ જ હેલ્ધી, ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ બનાવે છે. આ ખુબજ સ્વાસ્થ્યવર્ધક શિયાળાની વાનગી છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને નાસ્તા તરીકે અથવા તો જમવામાં પણ પીરસી શકાય. બાજરીના ચમચમિયા ને અથાણાં, ચટણી, રાયતા, દહીં અથવા તો ચા કે કોફી સાથે પીરસી શકાય. spicequeen -
-
બાજરી અને મેથી ની ભાજી ના વડા (Bajri Methi Bhaji Vada Recipe In Gujarati)
#MBR3#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#ff3શીતળા સાતમે બાજરીના વડા , ઠંડા ખાઈએ તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16613407
ટિપ્પણીઓ