બાજરીના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)

Parul Chavda
Parul Chavda @paru4
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
4 વ્યક્તિ
  1. 2 વાટકીબાજરા નો લોટ
  2. 1/2 વાટકીદહીં
  3. 1 કપમેથી ઝીણી સમારેલી
  4. 1 કપલીલી ડુંગળી ઝીણી સમારેલી
  5. 1/2કોથમીર ઝીણી સમારેલી
  6. 1🥄 લસણ મરચાં આદું ની પેસ્ટ
  7. 1 ચમચીઅજમો
  8. 1 ચમચીતલ
  9. લીલું લસણ ઝીણુ સમારેલુ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1/4 ટી સ્પૂનસોડા
  12. 1/2 ટી સ્પૂનહળદર પાઉડર
  13. તેલ સેકવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    બાજરા ના લોટ માં બધી ભાજી નાખી મીક્સ કરો દહીં નાખી મિક્સ કરો

  2. 2

    મીઠું સ્વાદાનુસાર હળદર અજમો તલ નાખી મીક્સ કરો પાણી નાખી ખીરું બનાવો સોડા નાખી મીક્સ કરો

  3. 3

    તાવડી માં તેલ નાખી તલ નાખી ખીરું નાખી પાથરી લો બીજી બાજુ પણ તેલ લગાવી સેકી લો

  4. 4

    બાજરી ના ચમચમીયા તૈયાર છે રેડ ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Chavda
પર
Rajkot
I love cooking for family n friends enjoy cooking new things.
વધુ વાંચો

Similar Recipes