ડ્રાયફુટ મસાલા દૂધ (Dryfruit Masala Doodh Recipe In Gujarati)

Mansi Patel
Mansi Patel @cook_37572365

ડ્રાયફુટ મસાલા દૂધ (Dryfruit Masala Doodh Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે લોકો
  1. 2 કપદૂધ
  2. 1 ચમચીખાંડ
  3. 2 નંગકાજુ
  4. 2 નંગબદામ
  5. 2 નંગપિસ્તા
  6. 1 નંગઇલાયચી
  7. 3 - 4 કેસરના તાતણા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં દૂધ અને ગરમ કરો ત્યારબાદ તેમાં ખાંડ નાખી ઉકાળો

  2. 2

    તે પછી તેમાં કાજુ,બદામ,પિસ્તા નો ભૂકો,ઇલાયચી,કેસરના તાંતણા નાખી મિક્સ કરો

  3. 3

    સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mansi Patel
Mansi Patel @cook_37572365
પર

ટિપ્પણીઓ

Similar Recipes