કેસર ડ્રાયફ્રુટ રબડી (Kesar Dryfruit Rabdi Recipe In Gujarati)

Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13

#MA

કેસર ડ્રાયફ્રુટ રબડી (Kesar Dryfruit Rabdi Recipe In Gujarati)

#MA

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ લીટર દૂધ
  2. ૧/૪ખાંડ
  3. 1 ચમચીકસ્ટર પાઉડર
  4. 100 ગ્રામ મોળો માવો
  5. કાજુ બદામ પિસ્તા જરૂર મુજબ
  6. 4 થી 5 ઇલાયચી
  7. ૮ થી ૧૦કેસરના તાંતણા
  8. ગુલાબની પાંદડી જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં દૂધ લઇ તેને ગરમ કરો હવે દૂધ બળીને 1/2 થાય ત્યાં સુધી સતત હલાવ્યા રાખો ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી હલાવો હવે તેમાં કસ્ટર પાઉડર અને કેસરવાળું દૂધ ઉમેરો

  2. 2

    બધા જ ડ્રાય ફુટ લઈ ઝીણા ક્રશ કરી લેવી માવાને પણ છીણી લેવો

  3. 3

    હવે છીણેલો માવો અને ડ્રાય ફુટ ના મિક્સરને દૂધમાં મિક્સ કરી ૮/૧૦ મિનિટ માટે ઉકળવા દો

  4. 4

    રબડી થોડી ઠંડી થાય એટલે તેને ચિલ્ડ કરી તેના ઉપર ગુલાબની પાંદડી અને પિસ્તા થી ગાર્નીશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13
પર

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes