મઠિયાં (Mathiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મઠિયાં ને પેકેટ માંથી કાઢી બે મિનિટ માટે ખુલ્લા પાથરી દયો.કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે મીડીયમ તાપે તળી લ્યો.તૈયાર છે મઠિયાં
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
મઠિયાં સેવ જૈન (Mathiya Sev Jain Recipe In Gujarati)
#DTR#DIWALI#FESTIVAL#SEV#MATHIYA#GUJRAT#COOKPADGUJRATI#COOKPADINDIA દિવાળીની વાત આવે એટલે તેની સાથે મઠીયા ની વાત તો આવી જ જાય. ઘરે મઠીયા નો લોટ બાંધવો તેને ટુપો તેને વણવા અને તળવા એક ઘણી મોટી અને મહેનત ની પ્રક્રિયા છે. પરંતુ આ જ પ્રક્રિયાને થોડી સહેલી કરીને તે જ સ્વાદ માણવો હોય તો આ રીતે મઠીયા સેવ બનાવી શકાય છે. આ મારો એક પોતાનો ઇનોવેટિવ આઇડિયા છે મને થયું કે લાવ આમાંથી સેવ બનાવી જોઈએ તો કેવી લાગે છે અને મેં ટ્રાય કરી જોયો તો આ સેવ ઘરમાં બધાને ખૂબ પસંદ આવી. Shweta Shah -
-
મઠિયા (Mathiya Recipe In Gujarati)
#DFTપેલા ઘરે જ લોટ દળીને, કડક લોટ બાંધી પછી ખૂબ ટીપી મઠિયા બનાવતા. આજુ-બાજુની બહેનો પણ મઠિયા બનાવવા આવે.. બધા ભેગા થઈ બનાવતાં.. અમે બીજાના ઘરે બનાવવા જઈએ. આમ નક્કી કરી બધાનાં ઘરનો વારો આવે એમ મઠિયા બનતા. પાપડ, વડી, ચકરી, વેફર વગેરે આમ જ બનાવતાં.. ખૂબ જ મજા પડે અને વાતો ના વડા કરતાં-કરતાં ઘડીકમાં બની પણ જાય. હવેનાં જમાનામાં એ શક્ય નથી. વિભક્ત કુટુંબ અને બંને નોકરી કરે તો આ બધુ શક્ય ન બને. ગૃહ ઉદ્યોગ કરતી બેનો એ આપણું આ કામ સરળ કરી આપ્યું છે. તૈયાર વણેલા મઠિયા લાવી ફક્ત તળીને ડબો ભરી લેવાનો અને મઠિયાનો આનંદ લેવાનો. અને હા, જરુરિયાત વાળી બહેનોને રોજી પણ મળે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
મઠિયાં મસાલા પાપડ
#દિવાળીન્યુ જનરેશન માટે નવીનતમ સ્વાદિષ્ટ વ્યંજનઅગર સાદા મઠિયાં ખાવાનો કંટાળી ગયા હો તો બનાવો આ સ્વાદિષ્ટ મઠિયાં મસાલા પાપડ. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
મઠિયા (Mathiya Recipe In Gujarati)
#DTRમઠિયા એ ગુજરાતી લોકોની પ્રિય વાનગી છે અને દિવાળી તો મઠિયા વગર અધૂરી. આ મઠિયા મઠના લોટમાંથી તેલમાં તળીને બનાવવામાં આવે છે. દિવાળીના તહેવારમાં બધા ગુજરાતી લોકો પોતાના ઘરે મઠિયા બનાવે છે. આ ઉપરાંત પણ લોકો દરરોજ બેથી વધુ વખત પીવાતી ચા સાથેના નાસ્તા તરીકે લેવાતા સુકા ફરસાણ તરીકે પણ મઠિયાનો ઉપયોગ કરે છે.હવે સ્ત્રીઓ બહાર જોબ કરતી હોવાથી ઘર કામમાં વધુ સમય ફાળવી ન શકતી હોવાથી તથા નાના ઉદ્યોગો દ્વારા બીજી સ્ત્રીઓ જે પગભર થવા ઈચ્છે છે તેઓ મઠિયા તૈયાર કરી પેકેટ નાં વેચે છે.આમ, ready-to-fry મઠિયા માર્કેટ માં દશેરા પછી મળવા લાગે છે. તો આજે હું પણ આ મઠિયા તળી ને ડબા માં ભરી લઈશ અને homemade મઠિયા નો આનંદ લઈશું. Dr. Pushpa Dixit -
-
-
-
-
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#week9#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
મઠીયા (Mathiya recipe in Gujarati)
#DIWALI2021#cookpadgujarati#cookpadindia મઠીયા એક ગુજરાતી ફરસાણ ની વાનગી છે. ગુજરાતમાં સમાન્ય રીતે આ ફરસાણ દિવાળીના દિવસોમાં બનાવવામાં આવે છે. આ ફરસાણ ખાવા માં એકદમ ક્રિસ્પી હોય છે અને તેને ખાવાની ખૂબ મજા આવે છે. મઠ અને અડદની દાળના લોટમાંથી મઠીયા બનાવવામાં આવે છે. મઠીયા નો સ્વાદ તીખો અને ગળ્યો હોય છે. મઠીયામાં તીખાસ લાવવા માટે લવિંગીયા મરચા નો ઉપયોગ કરવામાં આવે છે. અમારા ઘરમાં તો દિવાળીના તહેવારમાં મઠીયા ખાસ બનાવવામાં આવે છે. Asmita Rupani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16619084
ટિપ્પણીઓ