મઠિયા (Mathiya Recipe In Gujarati)

Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ તૈયાર મઠિયા નું પેકેટ
  2. ચમચા તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મઠિયા ને પેકેટ માંથી છુટા પાડી લો

  2. 2

    પછી એક પેન માં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે મઠિયા તળી લો

  3. 3

    ઠંડાં પડે એટલે એરટાઇટ ડબ્બા માં ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes