શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
  1. ૨૫૦ ગ્રામ મઠીયાનુ પેકેટ
  2. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. મઠીયા ફ્રીજમાં રાખેલ હોય તો ૧૦મીનીટ પહેલા બહાર કાઢી લેવા.

  2. 2

    તેલ થઈ જાય એટલે એકદમ ધીમા તાપે તળી લો. તો તૈયાર છે સ્વાદિષ્ટ મઠીયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Vora Majmudar
પર

ટિપ્પણીઓ

Similar Recipes