ચીકુ શેક (Chikoo Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ચીકુ લઈ તેની છાલ કાઢી સુધારી લો.
- 2
હવે એક પવાલી મા દૂધ લઈ તેમા ચીકુ ઉમેરો.1-2 ચમચી ખાંડ ઉમેરો.
- 3
હવે તેને બલેનડર થી પીસી લો.તો તૈયાર છે ચીકુ શેક.
- 4
હવે તેને 2 કપ લઈ તેમા સર્વ કરો.અને તેને કાજુ-બદામ ની કતરણ થઈ ગાર્નીશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીકુ ચોકો શેક(Chikoo Choco Shake Recipe In Gujarati)
# ઉનાળો શરૂ થાય એટલે બધા ને ઠંડા શેક પીવાનું મન થાય છે. એમાં ચીકુ ચોકો શેક અમારા ઘર માં બધા ને પ્રિય છે અને ટેસ્ટ બહુ જ સરસ છે. Arpita Shah -
-
બનાના ચીકુ થીક શેક (Banana Chikoo Thick Shake Recipe In Gujarati)
#GA4#Week4મિલ્ક શેકHealthy n testy Pooja Jasani -
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
આ રેસિપી મેં facebook live બનાવી હતીખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
-
-
-
-
-
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#SMઆવા ધોમધખતા તડકામાં દરેક માણસને એમજ થતું હોય છે કે જમવું કશુ જ નથી બસ પાણી જ પિતા રહીએ. તો ગરમી ભગાડનાર મિલ્ક શેક માં ચીકુ મિલ્ક શેક. Bhavna Lodhiya -
-
-
-
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#SM#cookoadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16629133
ટિપ્પણીઓ