લેફ્ટ ઓવર પુલાવ ના ગોટા (Leftover Pulao Gota Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#MBR3
Week3
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં પુલાવ લઈ તેમાં ચણાનો લોટ કોર્ન ફ્લોર તેલ અને બધા મસાલા કરી બરાબર મિક્સ કરી લો અને તેલવાળો હાથ કરી નાની સાઈઝના ગોળા વાળી લો
- 2
અને કડાઈમાં તેલ ગરમ મૂકી ગોટાને બંને બાજુથી મીડીયમ ગેસ ઉપર ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો
- 3
તો હવે આપણા ટેસ્ટી હેલ્ધી ગરમાગરમ લેફ્ટ ઓવર પુલાવના ગોટા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈ ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
આલુ મટર ગાર્લિક કચોરી (Aloo Matar Garlic Kachori Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે Falguni Shah -
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Falguni Shah -
કોથમીર ના ગોટા(kothmir gota recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન સ્પેશલ વરસતો વરસાદ હોય ત્યારે આપણે બધા ને કંઈક તળેલું ખાવાની ઈચ્છા થાય છે. તો આજે હું એવા જ એક હેલ્થી વડા લઈને આવી છું. જેમાં આજે મે કોથમીર અને કડી પત્તા નો ઉપયોગ કરી અને આ હેલ્ધી વડા બનાવ્યા છે. કેમ કે કડી પત્તા માં ખૂબ સારા એવા પોષક તત્વો છે. કેમકે તે આપણા શરીરની ઇમ્યુનિટી ને વધારવાનું કામ કરે છે. અને કોથમીર વિશે તો આપ જાણો જ છો કે કોથમીર આપણા આંખની રતન માટે ખૂબ ઉપયોગી છે... તો ચાલો નોંધાવી દેવ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#week3ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે Falguni Shah -
લેફ્ટ ઓવર રોટી પીઝા (Leftover Roti Pizza Recipe In Gujarati)
#MBR7#Week7Post 2#cookpad#cookpadindia#cookpadgujaratiરોટલી વધારે બની ગઈ હોય ત્યારે તથા બાળકો પીઝા ખાવાની જીદ કરે ત્યારે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે અને ટેસ્ટમાં પણ પીઝા જેવા જ લાગે છે. Neeru Thakkar -
-
પાલક બાજરીના લોટના વડા (Palak Bajri Flour Vada Recipe In Gujarati)
#MBR4Week4ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
મેગી વેજીટેબલ પકોડા (Maggi Vegetable Pakoda Recipe In Gujarati)
#MFFમોનસુન ફેસ્ટિવલખૂબ જ ટેસ્ટી હેલ્ધી અને ક્રિસ્પી બને છે. Falguni Shah -
-
લેફ્ટ ઓવર ખીચડી ના સોયા કબાબ
#FFC8#Week -8ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જજયારે ખીચડી બનાવીયે ત્યારે થોડી તો રહે જ છે તો આ લેફ્ટ ઓવર ખીચડી માંથી મેં આજે સોયા કબાબ બનાવ્યા છે અને મેં સોયા વડી નો ઉપયોગ કર્યો છે જેથી ખુબ જ હેલ્થી છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો તો ચાલો..... Arpita Shah -
-
દૂધી ના ગોટા
સામાન્ય રીતે દુધી માંથી આપણે શાક અને ઓળો બનાવતા હોઈએ છીએ પરંતુ આજે હું દુધી માંથી ગોટા લઈને આવી છે જે સુપર ટેસ્ટી લાગે છે!#વિકમીલ3#goldenapron3#week24#gourd Megha Desai -
-
-
-
-
-
લેફ્ટ ઓવર 4 મલ્ટી ગ્રાઈન ફ્લોર ઢોકળા
#સુપરશેફ2#week2#flour આગલી રાત્રે કરેલા ફોર multigrain ફ્લોર ઢોકળા ને વઘારીને ખાવાની ખૂબ જ મજા આવે છે.... મને તો ખૂબ ભાવે.. અને હા મારી દીકરીને પણ આ ખૂબ ભાવે. અને હા મિત્રો એટલું કહીશ એ અત્યારે સેલ્ફ lockdown નો ટાઈમ છે તો મારી દીકરી ઘરે હતી તો આ રેસીપી આજે મારી દીકરીએ બનાવી છે.. મને તો ખૂબ જ મીઠી લાગી છે..... તો ચાલો જણાવી દઉ તેની રેસિપી....... Khyati Joshi Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16629172
ટિપ્પણીઓ