ઘી વાળું લીલું લસણ

શિયાળાની શરૂઆત થાય એટલે લીલું લસણ પુષ્કળ પ્રમાણમાં મળે. ઘી સાથે લીલુ લસણ ખાવામાં આવે તો તે ખૂબ જ ગુણકારી કહેવાય. મારા ઘરે આખા શિયાળા દરમિયાન ગમે ત્યારે એક વાર સળંગ ત્રણ દિવસ સવારે ઘી વાળું લીલું લસણ અને ખીચડી ખાઈએ. મારી મમ્મી કહેતી આવી રીતે ઘી અને લસણ ખાવાથી શરીરમાં ગરમાવો રહે છે અને તેનાથી તાકાત પણ આવે છે.
ઘી વાળું લીલું લસણ
શિયાળાની શરૂઆત થાય એટલે લીલું લસણ પુષ્કળ પ્રમાણમાં મળે. ઘી સાથે લીલુ લસણ ખાવામાં આવે તો તે ખૂબ જ ગુણકારી કહેવાય. મારા ઘરે આખા શિયાળા દરમિયાન ગમે ત્યારે એક વાર સળંગ ત્રણ દિવસ સવારે ઘી વાળું લીલું લસણ અને ખીચડી ખાઈએ. મારી મમ્મી કહેતી આવી રીતે ઘી અને લસણ ખાવાથી શરીરમાં ગરમાવો રહે છે અને તેનાથી તાકાત પણ આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
લીલા લસણને બે ત્રણ પાણીથી ધોઈ લો જેથી તેમાં રહેલી માટી નીકળી જાય. હવે તેને થોડું કોરું થવા દો.
- 2
હવે કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં લીલા મરચા લસણ અને મીઠું ઉમેરી પાંચ મિનિટ સુધી થવા દો. તૈયાર છે ઘી વાળું લસણ. મેં અહીં તેને થાળીમાં ઠાર્યું નથી. પણ મારી મમ્મી તેને થાળીમાં થાળીને બનાવતી. થાળીમાં ઠારીને બનાવવા માટે તૈયાર કરેલા લીલા લસણ ને થાળીમાં પાથરી દો ઠંડુ પડે એટલે તેના ચોસલા પાડી લો. ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
-
કકડાવેલું લીલું લસણ
#લીલુલસણ##winterspecial શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો હવે બજારમાં લીલું લસણ સરસ આવે છે અને લસણને કકડાવી રોટલા સાથે ખાવાથી એકદમ ટેસ્ટી લાગે છે Tasty Food With Bhavisha -
ઘી માં સાંતળેલું લીલું લસણ
અત્યારે શિયાળામાં લીલું લસણ ખૂબ જ મળતું હોય છે. લસણ ખાવાથી શરીરમાં ગરમાવો રહે છે. ઘીમાં સાંતળેલું લસણ રોજ ખાવું જોઈએ. એ શરીર માટે ગુણકારી છે. અમારે ત્યાં શિયાળામાં લગભગ બંને ટાઈમ જમવામાં ઘીમાં સાંતળેલું લસણ હોય છે. Vibha Mahendra Champaneri -
-
બટાકા નું કાચું (Bataka Kachu Recipe In Gujarati)
શિયાળામાં ભરપૂર પ્રમાણમાં લીલું લસણ મળે છે બટાકા નુ કાચુ બનાવવા માટે લસણનો ઉપયોગ કરવામાં આવે છે. ખિચડી સાથે ખુબ જ સરસ લાગે છે. Priti Shah -
-
લીલુ લસણ ઘી વાળુ (Green Lasan Ghee Valu Recipe In Gujarati)
#MBR4 (માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022/ઈ-બુક)Week 4 શિયાળા ની કડકડતી ઠંડીમાં લીલુ લસણ ઘી વાળુ ખાવા થી ખૂબ જ સારુ લાગે છે. Trupti mankad -
શેકેલું લીલુ લસણ (Shelelu Lilu Lasan Recipe In Gujarati)
#GA4#Week24શિયાળા માં લીલું લસણ ખૂબ સારા પ્રમાણમાં મળી રહે છે. અને તેની તીવ્ર સુંગધ થી શાક ,પરોઠા,ચટણી માં સ્વાદ સારો આવે છે. મારા ઘર માં બધા ને આ લીલું લસણ ને ઘી માં સેકી ને બનાવેલું ભાવે છે. એક સાઈડ ડીશ તરીકે.. તો તમે પણ આ રીત ચોક્ક્સ ટ્રાઈ કરજો. Krishna Kholiya -
લીલું લસણ અને કોથમીર ની ચટણી (Lilu Lasan Coriander Chutney Recipe In Gujarati)
લીલું લસણ અને કોથમીર ની ટેસ્ટી ચટણી @Ekrangkitchen ના ટિપ્સ સાથે Poonam Joshi -
લીલા લસણ ના લાડવા (Lila Lasan Ladva Recipe In Gujarati)
શિયાળા માં લીલું લસણ બહુ સરસ મળે અને બાજરી ના રોટલા ખાવાની પણ બહુ મજા આવે અને આ મજા બમણી થઈ જાય જ્યારે લીલા લસણ ના લાડવા બનાવવા માં આવે.#GA4 #Week24 #લસણ #lasan #bajra #બાજરા Nidhi Desai -
લસણ રોટલો(Lasan Rotlo Recipe In Gujarati)
શિયાળામાં લીલું લસણ આવે ત્યારથી તે છેક જાય ત્યાંસુધી અમારે લસણ રોટલો બનાવવાનું ચાલુ થઈ જાય હજુ પણ સરસ લીલુ લસણ આવે છે તો મે આજે લસણ રોટલો બનાવ્યો Sonal Karia -
લીલું લસણ અને મેથી ની ભાજી નાં મુઠીયા (Lilu Lasan Methi Bhaji Muthia Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસશિયાળા માં લીલું લસણ અને મેથી ની ભાજી ખુબ જ સરસ મળે છે અને તેમાં થી આજે મેં મુઠીયા બનાવ્યા છે અને ચા સાથે સર્વ કર્યા છે. Arpita Shah -
લીલું લસણ ના ચમચમિયા (Lila Lasan Chamchamiya Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR6 ચમચી થી સ્પ્રેડ કરવાનાં આવે છે.તેથી તેને ચમચમીયા કહેવાય છે.જે શિયાળા માં બનતી વિસરાતી છે.હેલ્ધી અને ટેસ્ટી લીલુ લસણ સાથે એકદમ ઓછા મસાલા નો ઉપયોગ કરી ને બનાવી છે. Bina Mithani -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe in Gujarati)
#AM3આમ તો આ શાક શિયાળામાં જ્યારે લીલું લસણ મળતું હોય ત્યારે ખુબ જ સરસ બને પરંતુ લીલુ લસણ ન મળતું હોય ત્યારે લીલા ની બદલે સુકુ લસણ અને બટેટીને બદલે મોટા બટેટાના ટુકડા પણ વાપરી શકાય સ્વાદ તો એ જ આવે છે દેખાવ માં ફરક પડે છે. Kashmira Solanki -
રીંગણ નો ઓળો (Ringan no olo recipe in gujarati)
#GA4#Week11#Green onion#પોસ્ટ1રીંગણ નો ઓળો માં લીલી ડુંગળી અને લીલું લસણ તો જોઈએ જ.. શિયાળાની ઠંડી માં રીંગણ માં આયૅન સૌથી વધારે અનેપ્રકૃતિ ગરમ સાથે, લીલી ડુંગળી અને લીલું લસણ, આદુ, મરચા અને ગરમ મસાલો નાખી નેં સીંગતેલ માં રીંગણ નો ઓળો બને એ સ્વાદ માં તો લાજવાબ.. પણ ઠંડીમાં શરીર ને ગરમાવો આપી શરદી સળેખમ થી બચાવે.. અને તાકાત આપી જાય.. Sunita Vaghela -
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#MBR3#cookpad_gujહવે શિયાળો આવી ગયો છે તો શિયાળામાં હેલ્ધી અને પૌષ્ટિક એવો ખજૂર ગુંદર પાક બનાવ્યું છે. રોજ એક કટકો ખાવાથી શરીરમાં તાકાત આવે છે અને બીમાર થવાતો નથી. Ankita Tank Parmar -
ગવાર લીલા લસણ નું શાક (Gavar Lila Lasan Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાની સિઝનમાં લીલું લસણ એ બધા જ શાક સાથે મેચ થાય છે અને આરોગ્યપ્રદ છે માટે લીલું લસણ શિયાળામાં ભરપૂર ખાઈ લેવું જોઈએ. Neeru Thakkar -
લીલું લસણ અને કોથમીર ના થેપલા (Green Garlic Coriander Thepla Recipe In Gujarati)☺️
#GA4#Week20Theplaશિયાળા માં લીલું લસણ અને કોથમીર સારા પ્રમાણ માં મળે છે .લીલા લસણ ના સેવન થી રક્ત પરિભ્રમણ સારી રીતે થાય છે .ડાયાબિટીસ ના દર્દીઓ એ લીલું લસણ ખાવું જોઈએ .હાઈ બી પી ને પણ કાબુ માં રાખે છે .કોથમીર ના પાન ખાવા થી ત્વચા ની સમસ્યા દૂર થાય છે .ડાયજેસ્ટિવ સિસ્ટમ ને કોથમીર દૂર કરે છે . Rekha Ramchandani -
-
લીલા લસણ ધાણા ની ચટણી (Lila Lasan Dhana Chutney Recipe In Gujarati)
શિયાળામાં લીલુ લસણ અને ધાણા ભરપૂર પ્રમાણમાં મળે છે અને એની ચટણી રૂટીન જમવામાં કે ફરસાણ સાથે આ ચટણી ખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
-
-
-
પાપડી રીંગણ નું ચટણી વાળું શાક (Papadi Ringan Chutney Valu Shak Recipe In Gujarati)
#MBR7Week7#WLD પાપડી રીંગણનું ચટણી વાળું શાક બનાવવામાં ખૂબ જ સહેલું અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Priti Shah -
લીલું લસણ અને મેથી ની ભાજી ના થેપલા (Lilu Lasan Methi Bhaji Thepla Recipe In Gujarati)
આ વીન્ટર સ્પેશ્યલ વાનગી શિયાળામાં ગુજરાતી ઘરોમાં બનતી જ હોય છે . લીલું લસણ , મેથી ની ભાજી અને ચણા નો લોટ બહુ જ હેલ્થી કોમ્બીનેશન છે. (વીન્ટર સ્પેશ્યલ) Bina Samir Telivala -
-
મસાલા રોટલો (Masala Rotlo Recipe In Gujarati)
શિયાળામાં લીલુ, લસણ ધાણા ખુબ પ્રમાણમાં મળે છે એનાં ઉપયોગ થી ખુબ જ ટેસ્ટી લાગે છે Pinal Patel -
દુધી બટેટાનું લસણ વાળું શાક (Dudhi Bataka Lasan Valu Shak Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek9#MBR9 : દુધી બટાકા નુ લસણવાળું શાકદૂધી ખાવી હેલ્થ માટે ખૂબ જ ખૂબ જ સારી તેના ઘણા બધા ફાયદા છે તો આજે મેં દૂધી બટેટાનું લસણ વાળું શાક બનાવ્યું જે ગરમ ગરમ ફુલકા સાથે ખાવાની મજા આવે છે Sonal Modha -
ચમચમિયા (Chamchamiya Recipe In Gujarati)
#WLD#LCM2#MBR7#week7#CWM2#Hathimasala#cookpadgujarati#cookpad ચમચમિયા સામાન્ય રીતે બાજરાના લોટ માંથી બનાવવામાં આવે છે. શિયાળાની સિઝનમાં લીલી મેથી, લીલું લસણ, કોથમીર વગેરે જેવા શાકભાજી ખૂબ જ સરસ આવે છે. આ ચમચમિયામાં મેં લીલી મેથી, લીલા લસણ અને કોથમીર નો ભરપૂર ઉપયોગ કર્યો છે. બાજરીના ચમચમિયા મારા દાદીમાંના વખતથી અમારા ઘરમાં બનતા આવે છે. શિયાળાની સિઝનમાં આ ગરમા ગરમ ચમચમિયા ખાવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
પાલક મેથી ની વઘારેલી ખીચડી (Palak Methi Vaghareli Khichdi Recipe In Gujarati)
હાલ માં ભાજી અને લીલું લસણ ભરપૂર આવે છે. મે તેનો ઉપયોગ કરી ને ખીચડી બનાવી છે. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ (8)